Site icon

Ranbir kapoor birthday: આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કરનાર રણબીર કપૂર ને અભિનય ઉપરાંત આ વસ્તુ નો પણ છે શોખ

Ranbir kapoor birthday: રણબીર કપૂર આજે તેનો 42 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. રણબીર કપૂર ની પાર્ટી રાત્રે 12 વાગ્યે શરૂ થઈ હતી. જેમાં રણબીર ના મિત્રોએ મોડી રાત સુધી પાર્ટીનું આયોજન કર્યું હતું.રણબીર વિશે બહુ ઓછા લોકો ને ખબર હશે કે તેને ઇન્ડસ્ટ્રી માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પ્રવેશ કર્યો હતો.તો ચાલો જાણીએ અભિનેતા ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો

ranbir kapoor birthday special know unknown facts of the actor

ranbir kapoor birthday special know unknown facts of the actor

News Continuous Bureau | Mumbai

Ranbir kapoor birthday: રણબીર કપૂર આજે તેનો 42 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. રણબીર ઇન્ડસ્ટ્રી ના પ્રખ્યાત ફિલ્મ પરિવાર કપૂર પરિવાર સાથે સંબંધ ધરાવે છે.રણબીર પ્રખ્યાત અભિનેતા ઋષિ કપૂર અને અભિનેત્રી નીતુ કપૂર નો દીકરો છે. રણબીર કપૂર ની પાર્ટી રાત્રે 12 વાગ્યે શરૂ થઈ હતી. જેમાં રણબીર ના મિત્રોએ મોડી રાત સુધી પાર્ટીનું આયોજન કર્યું હતું.રણબીર વિશે બહુ ઓછા લોકો ને ખબર હશે કે તેને ઇન્ડસ્ટ્રી માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પ્રવેશ કર્યો હતો.તો ચાલો જાણીએ અભિનેતા ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Taarak mehta ka ooltah chashmah: તારક મહેતામાં સોનુ ની તુલના માં જેઠાલાલ ને મળતી હતી અધધ આટલા ગણી ફી,ઝીલ મહેતા એ શેર કર્યું કેવું હતું તેના અને દિલીપ જોશી વચ્ચે નું બોન્ડ

રણબીર કપૂર વિશે ની વાતો 

રણબીર કપૂર ની ગણતરી આજે બોલિવૂડ ના સફળ કલાકારો માં થાય છે પરંતુ અભિનય ની શરૂઆત કરતા પહેલા રણબીરે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ બ્લેકમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પહેલું કામ કર્યું હતું.ત્યારબાદ રણબીરે વર્ષ 2007 માં સંજય લીલા ભણસાલી ની ફિલ્મ ‘સાવરિયા’થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.એક ઇન્ટરવ્યૂ દરમિયાન નિર્દેશક  ઈમ્તિયાઝ અલીએ રણબીર વિશે ખુલાસો કર્યો હતો કે તેને પેઇન્ટિંગનો પણ ઘણો શોખ છે.ઈમ્તિયાઝ એ જણાવ્યું હતું કે રણબીર ને શિલ્પ કલા નો ઘણો શોખ છે. 


રણબીર કપૂર તેની પ્રોફેશનલ લાઈફ ની સાથે સાથે તેની પર્સનલ લાઈફ ને લઈને પણ ચર્ચામા રહ્યો છે. રણબીર અત્યારસુધી અવંતિકા મલિક, દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ ને ડેટ કરી ચુક્યો છે. રણબીર કપૂરે વર્ષ 2022 માં અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા બંને ને એક સુંદર પુત્રી રાહા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Rajpal Yadav Net Worth: રાજપાલ યાદવની નેટવર્થ અને મુશ્કેલીઓ: કરોડોની સંપત્તિ છતાં જેલ જવાનો કેમ આવ્યો વારો? જાણો કેટલી છે તેની કમાણી અને કોણ આવ્યું મદદે
YRKKH TRP Fall: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ના વળતા પાણી: ‘અનુપમા’ ને ટક્કર આપતો શો સતત ૨ મહિનાથી Top-5 માંથી બહાર, મેકર્સની તમામ કોશિશો નિષ્ફળ
ZNMD 2: બેગ પેક કરી લો! ‘ઝિંદગી ના મિલેગી દોબારા ૨’ પર સત્તાવાર મહોર: જોયા અખ્તરે સ્ક્રિપ્ટ કરી લોક, ફરી જોવા મળશે ઋતિક-ફરહાન-અભયનો મેજિક
Dhurandhar: The Revenge: ‘ધુરંધર: ધ રિવન્જ’ ના ધમાકા માટે તૈયાર રહો! ફેબ્રુઆરીમાં રિલીઝ થશે પાવરફુલ ગીત, જાણો કઈ તારીખે લોન્ચ થશે ફિલ્મનું મોસ્ટ અવેટેડ ટ્રેલર
Exit mobile version