Site icon News Continuous Bureau | Mumbai

Ranbir kapoor Bobby deol: ફિલ્મ એનિમલ ના થિયેટર વર્ઝન માંથી ડીલીટ કરવામાં આવ્યો હતો રણબીર કપૂર અને બોબી દેઓલ નો કિસિંગ સીન! અહીં જોવા મળશે આ વિવાદાસ્પદ સીન

Ranbir kapoor Bobby deol: ફિલ્મ એનિમલ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ માં રણબીર કપૂર અને બોબી દેઓલ ના અભિનય ના ખુબ વખાણ થઇ રહ્યા છે. આ દરમિયાન એવા અહેવાલ છે કે આ ફિલ્મ માં રણબીર કપૂર અને બોબી દેઓલ વચ્ચે એક કિસિંગ સીન હતો જે સંદીપ રેડ્ડી વંગાએ થિયેટર વર્ઝન માંથી ડીલીટ કરી નાખ્યો હતો.

ranbir kapoor bobby deol had a kissing scene n animal but it got deleted in theater version

ranbir kapoor bobby deol had a kissing scene n animal but it got deleted in theater version

News Continuous Bureau | Mumbai

Ranbir kapoor Bobby deol: રણબીર કપૂર અને બોબી દેઓલ અભિનીત ફિલ્મ એનિમલ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ માં ઇન્ટિમેન્ટ સીન અને મારામારીના દ્રશ્યો હોવા ને કારણે આ ફિલ્મ ને A સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. હવે આ ફિલ્મને લઈને એક અનોખું અપડેટ સામે આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, ફિલ્મમાં રણબીર કપૂર અને બોબી દેઓલ વચ્ચે એક કિસિંગ સીન પણ છે.જે સંદીપ રેડ્ડી વાંગા એ ડિલીટ કરી નાખ્યો હતો. હવે નવીનતમ અપડેટ એ છે કે ડીલીટ કરવામાં આવેલ આ કિસિંગ સીન OTT વર્ઝન નો એક ભાગ હશે.. 

Join Our WhatsApp Channel

 

રણબીર કપૂર અને બોબી દેઓલ નો કિસિંગ સીન 

અહેવાલો અનુસાર, મીડિયા સાથે ના એક ઇન્ટરવ્યૂ દરમિયાન બોબી દેઓલે ખુલાસો કર્યો કે, ‘આ બે ભાઈઓ છે; તેઓ એકબીજાને મારવા માંગે છે, પરંતુ તેઓ એકબીજા માટે પ્રેમ ધરાવે છે. હું ક્લાઈમેક્સ સિક્વન્સ શૂટ કરવા જઈ રહ્યો છું.સીન દરમિયાન, બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે, જે પ્રેમ વિશે છે.’ વધુ માં બોબી દેઓલે ખુલાસો કર્યો કે, ‘તેનો રણબીર કપૂર સાથે કિસિંગ સીન છે’. સંદીપ રેડ્ડી વાંગાએ કેવી રીતે ચુંબન દ્રશ્ય વર્ણવ્યું તે શેર કરતા, બોબી કહે છે, ‘તમે લડી રહ્યા છો, અને તમે તેને અચાનક ચુંબન કરો છો, અને પછી તમે હાર નથી માનતા, અને તે તમને મારી નાખે છે.’ પરંતુ આ ચુંબન થિયેટર માટે દૂર કરવામાં આવ્યું હતું અને મને લાગે છે કે તે અનકટ Netflix વર્ઝન પર દેખાઈ શકે છે.’


મીડિયા રિપોર્ટ મુજબ એનિમલ  ફિલ્મ આવતા મહિને OTT પર 14 અથવા 15 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

આ સમાચાર પણ વાંચો :  Aishwarya rai bachchan: ઐશ્વર્યા રાય બચ્ચને આપી ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ પર પ્રતિક્રિયા, ભાણીયા અગસ્ત્ય નંદા અને ફિલ્મ ની ટિમ વિશે કહી આ વાત, જાણો બીજા સ્ટાર્સ એ ફિલ્મ વિશે શું કહ્યું

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version