Site icon

Ranbir kapoor: રણબીર કપૂરે પાપારાઝી અને ફેન્સ સાથે આ રીતે મનાવ્યો પોતાનો 41 મો જન્મદિવસ

Ranbir kapoor: અભિનેતા રણબીર કપૂરે ગઈકાલે પોતાનો 41 મો જન્મદિવસ ઉજવ્યો હતો. અભિનેતાએ તેના ચાહકો અને પાપારાઝી સાથે કેક કાપીને આ ખાસ અવસરની ઉજવણી કરી હતી

ranbir kapoor celebrated his 41st birthday with fans

ranbir kapoor celebrated his 41st birthday with fans

News Continuous Bureau | Mumbai

Ranbir kapoor: બોલિવૂડ એક્ટર રણબીર કપૂર 41 વર્ષ નો થઇ ગયો છે. આ અવસર પર અભિનેતાએ તેના ચાહકો અને પાપારાઝી સાથે કેક કાપીને આ ખાસ અવસરની ઉજવણી કરી હતી. રજેના ઘણા ફોટા અને વીડિયો સામે આવ્યા છે. આ દરમિયાન રણબીર કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો, તેણે જીન્સ સાથે ગ્રે સ્વેટશર્ટ પહેર્યું હતું.

Join Our WhatsApp Community

રણબીર કપૂરે કાપી કેક 

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રણબીર કપૂર તેના ચાહકો સાથે તેનો 41મો જન્મદિવસ મનાવતો જોઈ શકાય છે. આ વીડિયોમાં અભિનેતા કેક કાપતા, સેલ્ફી ક્લિક કરતા અને ઓટોગ્રાફ આપતો જોઈ શકાય છે. આ દરમિયાન રણબીરે જીન્સ સાથે ગ્રે સ્વેટશર્ટ પહેર્યું હતું.ઈન્ડસ્ટ્રીના તમામ સેલેબ્સ ઉપરાંત તેના ફેન્સ રણબીરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. અભિનેતાની પત્ની આલિયા ભટ્ટ અને બહેન કરીના કપૂર સહિત ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર પર પોસ્ટ શેર કરીને રણબીર ને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

રણબીર કપૂર માટે ખાસ હતો તેનો જન્મદિવસ 

રણબીર કપૂર નો  41મો જન્મદિવસ તેના માટે ખૂબ ખાસ હતો. આ અવસર પર ફિલ્મના નિર્માતાઓએ તેના જન્મદિવસને વધુ શાનદાર બનાવવા માટે ‘એનિમલ’ નું ટીઝર રિલીઝ કર્યું હતું. આ ફિલ્મમાં રણબીરનો લુક ખૂબ જ શાનદાર છે.

આ  સમાચાર પણ વાંચો : TMKOC: શું તારક મહેતા છોડ્યા પછી પણ જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ના ‘પરમમિત્ર’ છે મહેતા સાહેબ, શૈલેષ લોઢા એ કર્યો ખુલાસો

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version