Site icon News Continuous Bureau | Mumbai

Ranbir kapoor: રણબીર કપૂરે કર્યો ઐશ્વર્યા ના આ ગીત પર ડાન્સ, આદર જૈન અને રીમા જૈન એ પણ આપ્યો અભિનેતા નો સાથ

Ranbir kapoor: આદર અને અલેખા ના મહેંદી ફંક્શનના ઘણા વિડીયો વાયરલ થઇ રહ્યા છે તેમાંથી એક વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું જેમાં રણબીર કપૂર ઐશ્વર્યા ના ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

ranbir kapoor dances aishwarya rai song at adar jain mehendi ceremony

ranbir kapoor dances aishwarya rai song at adar jain mehendi ceremony

News Continuous Bureau | Mumbai

Ranbir kapoor: આદર અને અલેખા હિન્દૂ રીતિરિવાજ મુજબ લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના પ્રિ વેડિંગ ફંક્શન શરૂ થઇ ગયા છે તાજેતર માં બંને ની મહેંદી સેરેમની નું આયોજન કરવામાં આવ્યું હતું આ સેરેમની ના ઘણા વિડીયો વાયરલ થઇ રહ્યા છે તેમાંથી એક વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું જેમાં રણબીર કપૂર ઐશ્વર્યા ના ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Govinda wife Sunita: શું શરાબી છે ગોવિંદા ની પત્ની? દારૂ પીવા પર સુનિતા અહુજા આપી ચોંકાવનારી પ્રતિક્રિયા

રણબીરે કર્યો કજરા રે પર ડાન્સ 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, રણબીર કપૂર, આદર જૈન અને આદર જૈનની માતા રીમા જૈન નજરે પડે છે. ત્રણેય ઐશ્વર્યા રાયના ગીત “કજરા રે” પર ડાન્સ કરતા જોવા મળે છે.


રણબીર કપૂર નો આ વિડીયો જોઈ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version