Site icon News Continuous Bureau | Mumbai

Ranbir kapoor: લગ્ન બાદ વધુ એક વખત વરરાજા ના ગણવેશ માં જોવા મળ્યો રણબીર કપૂર, અભિનેતા ના વિડીયો એ મચાવી ઈન્ટરનેટ પર ધૂમ

Ranbir kapoor: રણબીર કપૂર એ આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા ત્યારે તે શેરવાની માં સજ્જ જોવા મળ્યો હતો હવે લગ્ન બાદ વધુ એક વાર રણબીર વરરાજા ના ગણવેશ માં જોવા મળી રહ્યો છે. અભિનેતા નો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

ranbir kapoor dances as groom at a fashion event

ranbir kapoor dances as groom at a fashion event

News Continuous Bureau | Mumbai

Ranbir kapoor: રણબીર કપૂર એ બોલિવૂડ નો સફળ અભિનેતા છે. રણબીર કપૂરે તાજેતર માં એક ઇવેન્ટ માં હાજરી આપી હતી. આ ઇવેન્ટ માં રણબીર કપૂરે એક ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી તેમજ રણબીર કપૂર ના લુકે લાઈમલાઈટ લૂંટી હતી. રણબીર કપૂર એ આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા ત્યારે તે શેરવાની માં સજ્જ જોવા મળ્યો હતો હવે લગ્ન બાદ વધુ એક વાર રણબીર વરરાજા ના ગણવેશ માં જોવા મળી રહ્યો છે. અભિનેતા નો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : TMKOC shailesh lodha: શૈલેષ લોઢા એ તારક મહેતા શો છોડવા પાછળ નું જણાવ્યું કારણ, પ્રોડ્યુસર અસિત મોદી એ કરી હતી અભિનેતા સાથે આવી રીતે વાત

 

રણબીર કપૂર નો વિડીયો થયો વાયરલ 

રણબીર કપૂર ફેશન ડિઝાઈનર તરુણ તાહિલિયાની માટે શોસ્ટોપર બન્યો હતો. આ ફેશન શો માટે રણબીર કપૂર વરરાજા બન્યો હતો. રણબીરનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે,  રણબીર કપૂરે કારમાં ભવ્ય એન્ટ્રી લીધી હતી. આ દરમિયાન ઢોલ પણ વગાડવામાં આવ્યા હતા.તેમજ  ઉપસ્થિત મોડેલ સાથે ડાન્સ પણ કર્યો હતો. 


રણબીર કપૂર ના લુક ની વાત કરીએ તો અભિનેતા સફેદ રંગની શેરવાની પહેરેલો જોવા મળી રહ્યોછે. જેની સાથે રણબીરે સફેદ રંગની સુંદર પાઘડી પણ પહેરી છે.આ સાથે તેની મોજરીએ તેના લૂકમાં વધારો કર્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version