Site icon News Continuous Bureau | Mumbai

Ranbir kapoor: સાસુ ની જન્મદિવસ ની પાર્ટી બાદ ગુસ્સામાં જોવા મળ્યો રણબીર કપૂર, પાપારાઝી સાથે કરી એવી હરકત કે ડરી ગઈ આલિયા ભટ્ટ

Ranbir kapoor: રણબીર કપૂર ની સાસુ અને આલિયા ભટ્ટ ની માતા સોની એ ગઈકાલે તેના જન્મદિવસ ની ઉજવણી કરી હતી હવે રણબીર કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રણબીર પાપારાઝી પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે.

ranbir kapoor got angry at paparazzi

ranbir kapoor got angry at paparazzi

News Continuous Bureau | Mumbai

Ranbir kapoor: રણબીર કપૂર બોલિવૂડ નો સફળ અભિનેતા છે. રણબીરે બોલિવૂડ ની સુપરસ્ટાર અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા છે. ગઈકાલે રણબીર કપૂર ની સાસુ અને આલિયા ભટ્ટ ની માતા સોની રાઝદાન એ તેના જન્મદિવસ ની ઉજવણી કરી હતી આ પાર્ટી માં રણબીર અને આલિયા એ હાજરી આપી હતી. હવે આ પાર્ટીમાંથી બહાર આવતા રણબીર કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રણબીર પાપારાઝી પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : CID: 6 વર્ષ બાદ ટીવી પર વાપસી કરી રહ્યા છે એસીપી પ્રદ્યુમન, આ તારીખે રિલીઝ થશે સીઆઇડી નો ધમાકેદાર પ્રોમો

રણબીર કપૂર પાપારાઝી પર થયો ગુસ્સે 

સોશિયલ મીડિયા પર સામે આવેલા વિડિયોમાં જોઈ શકાય છે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પાર્ટી પછી પોતાની કાર તરફ જઈ રહ્યા હતા, પરંતુ તે સમયે કેટલાક પાપારાઝી તેમની કાર પાસે ઊભા હતા, જેના કારણે રણબીર કપૂર માટે કાર ખોલવી પણ મુશ્કેલ બની ગઈ હતી. આ દરમિયાન રણબીર કપૂર ગુસ્સામાં પાપારાઝીને પૂછે છે, ‘તમે શું કરી રહ્યા છો?’ તમે આ બધું શું કરો છો? આટલું જ નહીં, આ પછી રણબીર કપૂર તેની કારની આગળથી એક પાપારાઝીનો હાથ પકડીને હટાવે છે અને પછી જોરથી કહે છે, ‘ગેટ આઉટ.’ રણબીર કપૂર નું આવું રૂપ જોઈ આલિયા ભટ્ટ પણ ડરી જાય છે.


રણબીર કપૂરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Vivek Agnihotri on Mamata Banerjee Defeat| પશ્ચિમ બંગાળમાં ‘ડર’ ના માહોલ પર વિવેક અગ્નિહોત્રીનું વિવાદાસ્પદ નિવેદન, મમતા સરકારને લીધી આડેહાથ
Ananya Birla Met Gala 2026 Mask| અનન્યા બિરલાનો ‘યુનિક’ અવતાર! વાસણોથી બનેલા ડ્રેસમાં હોલીવુડ સુંદરીઓને આપી મ્હાત
Met Gala 2026 Strict Rules| પાર્ટનરથી દૂર રહેવું અને લસણ ન ખાવું! મેટ ગાલાના આ કડક નિયમો જાણીને તમે પણ ચોંકી જશો
Jaya Bachchan Scriptwriter Shahenshah| અમિતાભની આ સુપરહિટ ફિલ્મની લેખિકા હતી જયા બચ્ચન! શું તમે જાણો છો આ બ્લોકબસ્ટર ફિલ્મનું નામ?
Exit mobile version