Site icon News Continuous Bureau | Mumbai

Ranbir kapoor: અભિનય ઉપરાંત હવે આ બિઝનેસ માંથી પણ કમાણી કરશે રણબીર કપૂર, વેલેન્ટાઈન ડે ના દિવસે લોન્ચ કરી તેની બ્રાન્ડ, જાણો શું છે ખાસિયત

Ranbir kapoor: રણબીર કપૂર બોલિવૂડ નો સફળ અભિનેતા છે હવે રણબીરે તેની પત્ની આલિયા ની જેમ ARKS નામની બ્રાન્ડ વેલેન્ટાઈન ડે ના દિવસે લોન્ચ કરી છે. તો ચાલો જાણીયે તે બ્રાન્ડ ની ખાસિયત વિશે

ranbir kapoor launch his lifestyle brand arks

ranbir kapoor launch his lifestyle brand arks

News Continuous Bureau | Mumbai

Ranbir kapoor: રણબીર કપૂર બોલિવૂડ નો સફળ અભિનેતા છે. હવે અભિનય ઉપરાંત રણબીરે તેની ફેશન બ્રાન્ડ ARKS લોન્ચ કરી છે આ બ્રાન્ડ રણબીરે વેલેન્ટાઈન ડે ના દિવસે લોન્ચ કરી છે. આ એક લાઇફસ્ટાઇલ બ્રાન્ડ છે. રણબીરે મુંબઈના બાંદ્રામાં આ સ્ટોર ખોલ્યો છે.હવે રણબીરે પત્ની આલિયા ની જેમ ફેશન ની દુનિયા માં પગ મુક્યો છે જેમાંથી તે કમાણી કરશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Disha Vakani on Delivery: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ની દયા બેનના જીવનમાં આ મંત્રએ કરી કમાલ, હસતાં હસતાં દીકરીને આપ્યો હતો જન્મ… જુઓ વિડીયો..

રણબીરે લોન્ચ કરી ARKS બ્રાન્ડ 

રણબીર કપૂર ની બ્રાન્ડ ARKS એક સ્નીકર બ્રાન્ડ તરીકે શરૂ થઈ હતી અને તેમાં જીવનશૈલી ઉત્પાદનોની શ્રેણીનો સમાવેશ થયો.રણબીર ની બ્રાન્ડ ARKS માં પુરુષોના કલેક્શનની વિશાળ શ્રેણી છે જેમાં કોટન જર્સી ટી-શર્ટ, પ્લશ એમ્બોસ્ડ ફ્રેન્ચ ટેરી સ્વેટશર્ટ, નીટેડ હૂડી, ડબલ પિક પોલો શર્ટ, ફ્લેટ નીટ ટી-શર્ટ અને લિનન શર્ટનો સમાવેશ થાય છે. આમાં ઓપ્ટિક વોશ સ્વેટશર્ટ, કોટન ટ્વીલ અને ડેનિમ શેકેટ્સ, સ્ટાઇલિશ ડેનિમ બાઇકર જેકેટ્સ, અલ્ટ્રા-લિમિટેડ એડિશન લેધર રિવર્સિબલ બોમ્બર જેકેટ્સ વગેરેનો પણ સમાવેશ થાય છે. આ કલેક્શનમાં રેગ્યુલર અને સ્ટ્રેટ ફિટ ડેનિમ, કાર્ગો પેન્ટ, ચિનો શોર્ટ્સ અને ફ્રેન્ચ ટેરી જોગર્સ વગેરેનો સમાવેશ થાય છે.


મહિલાઓ માટે, ARKS ક્રોપ ટોપ્સ, કોટન જર્સી ટી-શર્ટ્સ, ફ્લેટ નીટ પોલો શર્ટ્સ અને કફ્તાન ટોપ્સ, જર્સી હોલ્ટર નેક ટોપ્સ, કોટન ટ્વીલ શેકેટ્સ, ફ્રેન્ચ ટેરી હૂડીઝ અને ટ્વીલ બાઇકર જેકેટ્સ જેવી ઘણી વસ્તુઓ સાથે ઉપલબ્ધ છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version