Site icon News Continuous Bureau | Mumbai

Ranbir kapoor: પત્ની આલિયા ની જેમ બિઝનેસમેન બન્યો રણબીર કપૂર, અભિનયની સાથે સાથે આ બ્રાન્ડ માંથી પણ કરશે કમાણી

Ranbir kapoor: રણબીર કપૂરે તાજેતર માં જ તેનો 42 મોં જન્મદિવસ ઉજવ્યો હતો આ દરમિયાન તેની માતા નીતુ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર જન્મદિવસ ની શુભેચ્છા પાઠવતા તેના નવા વેન્ચર વિશે પણ શુભેચ્છા પાઠવી હતી.

ranbir kapoor new business of sneakers start on his birthday

ranbir kapoor new business of sneakers start on his birthday

News Continuous Bureau | Mumbai

Ranbir kapoor: રણબીર કપૂરે તાજેતર માં જ તેનો 42 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. રણબીર કપૂર હવે તેની પત્ની આલિયા ની જેમ બિઝનેસમેન પણ બની ગયો છે.રણબીર ના જન્મદિવસ પર  તેની માતા નીતુ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર જન્મદિવસ ની શુભેચ્છા પાઠવતા તેના નવા વેન્ચર વિશે પણ શુભેચ્છા પાઠવી હતી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor birthday: આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કરનાર રણબીર કપૂર ને અભિનય ઉપરાંત આ વસ્તુ નો પણ છે શોખ

રણબીર કપૂર બન્યો બિઝનેસમેન 

નીતુ કપૂરે તેના ઇન્ટાગ્રામ પર રણબીર કપૂર નો એક વિડીયો શેર કર્યો હતો આ સાથે તેને લખ્યું, ‘દીકરો, ભાઈ, પતિ, પિતા અને હવે સ્થાપક. હેપ્પી બર્થડે રણબીર. આશા છે કે ARKS (A Ranbir Kapoor Sneakers) નો જન્મ આ દિવસને વધુ ખાસ બનાવશે. તમારી મુસાફરી ચાલુ રહે તે જોવા માટે રાહ જોઈ શકતી નથી. મારા આશીર્વાદ અને પ્રેમ.’


રણબીર કપૂરે તેના સપના તરફ પહેલું પગલું ભર્યું છે. ઘણા મીડિયા રીપ્રોત્સ માં એવો દાવો કરવામાં આવ્યો હતો કે રણબીર ને હંમેશા સ્નીકર્સ નો ધંધો કરવો હતો અને હવે તે સાકાર થઇ રહ્યો છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ અધિકારીક નિવેદન આવ્યું નથી, પરંતુ નીતુ કપૂરે રણબીર ને ARKSના સ્થાપક તરીકે ગણાવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version