Site icon

Ranbir kapoor IND vs NZ match: ભારત વિ ન્યૂઝીલેન્ડ ની સેમિફાઇનલ મેચ જોવા પહોંચ્યો રણબીર કપૂર, ભારતીય ક્રિકેટ ટીમને સપોર્ટ કરવા ઉપરાંત કર્યું આ કામ, વિડીયો થયો વાયરલ

Ranbir kapoor IND vs NZ match: ગઈકાલે મુંબઈ ના વાનખેડે સ્ટેડિયમ માં ભારત વિ ન્યુઝીલેન્ડ ની સેમિફાઇનલ મેચ યોજાઈ હતી જેમાં ભારત નો વિજય થયો હતો. આ મેચ જોવા રણબીર કપૂર પણ સ્ટેડીયમ માં હાજર હતો.હવે સ્ટેડિયમમાંથી રણબીર કપૂરની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Ranbir Kapoor support team india and also promote his film animal at Ind Vs NZ match

Ranbir Kapoor support team india and also promote his film animal at Ind Vs NZ match

News Continuous Bureau | Mumbai

 Ranbir kapoor IND vs NZ match: ગઈકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમીફાઈનલ મેચ રમાઈ હતી જેમાં ભારત ની જીત થઇ હતી.આ દરમિયાન રણબીર કપૂર પણ ભારતીય ક્રિકેટ ટીમ ને ચીયર કરવા સ્ટેડિયમ માં હાજર હતો. આ દરમિયાન રણબીર કપૂર તેની આગામી ફિલ્મ એનિમલ નું પ્રમોશન કરતો પણ જોવા મળ્યો હતો. હવે સ્ટેડિયમ માંથી તેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. 

Join Our WhatsApp Community

 

રણબીર કપૂરે કર્યું એનિમલ નું પ્રમોશન 

પીચ પર મેચ પહેલાની ચર્ચા દરમિયાન રણબીર કપૂર ત્યાં પહોંચ્યો હતો જ્યાં તેને ‘એનિમલ’ વિશે વાત કરી હતી. તેણે કહ્યું, “એનિમલ એક પારિવારિક ક્રાઈમ ડ્રામા છે. તે તેના વિશે છે કે કેવી રીતે આ પાત્ર તેના પરિવારને બચાવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. તે કંઈક એવું છે કે કેવી રીતે દેશ અમારી ટીમને બચાવવા માટે જુએ છે અને કપ જીતવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.”


રણબીરે જણાવ્યું કે તેણે ઘણી ક્રિકેટ મેચ લાઈવ જોઈ છે. તેણે કહ્યું કે રોહિત શર્મા તેનો ફેવરિટ ક્રિકેટર છે અને રણબીર તેનો મોટો ફેન છે.


તમને જણાવી દઈએ કે રણબીર કપૂર ઉપરાંત જોન અબ્રાહિમ, વિકી કૌશલ, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, નિયા શર્મા જેવા ઘણા સ્ટાર્સ વાનખેડે સ્ટેડિયમ ક્રિકેટ મેચ જોવા પહોંચ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ 17 ના ઘરમાં અંકિતા લોખંડે અને વિકી જૈન ના સંબંધમાં આવી ખટાશ, એકબીજા પર દોષારોપણ કરતા કહી આવી વાત

R. Madhavan: શું આર. માધવન પાસે છે વરસાદ લાવવાની શક્તિ? ‘ધુરંધર’ ના સેટ પર બની એવી ઘટના કે આખી યુનિટ આશ્ચર્યમાં મુકાઈ ગઈ
Rohit Shetty Security Update: રોહિત શેટ્ટીના સેટ પર ‘નો એન્ટ્રી’: ફાયરિંગની ઘટના બાદ સુરક્ષામાં ધરખમ વધારો, આર્ટિસ્ટોએ કરાવવું પડશે રજીસ્ટ્રેશન
KSBKBT 2 Spoiler: KSBKBT 2 માં મોટો ટ્વિસ્ટ: મિહિર વિરાણીનો જીવલેણ અકસ્માત!વિરાણી પરિવારના અસ્તિત્વને બચાવવા તુલસી બનશે બિઝનેસ વુમન
Dhurandhar: પાકિસ્તાનમાં પ્રતિબંધ છતાં ‘ધુરંધર’ નો દબદબો: નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહી છે ફિલ્મ, લોકો થયા આદિત્ય ધરના ફેન
Exit mobile version