Site icon News Continuous Bureau | Mumbai

Randeep hooda birthday: મહિના ના ફક્ત 35,000 નો પગાર મેળવનાર રણદીપ હુડા આજે છે કરોડો ની સંપત્તિ નો માલિક, જાણો અભિનેતા ની નેટવર્થ વિશે

Randeep hooda birthday: રણદીપ હુડા આજે તેનો 48 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. તો ચાલો અભિનેતા ના જન્મદિવસ પર તેની નેટ વર્થ વિશે જાણીયે

Randeep hooda birthday special know actor net worth

Randeep hooda birthday special know actor net worth

News Continuous Bureau | Mumbai

 Randeep hooda birthday: 20 ઓગસ્ટ, 1976ના રોજ હરિયાણાના રોહતકમાં જન્મેલો રણદીપ હુડા આજે તેનો 48 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. રણદીપ હુડા એ તેના અભિનય થી લોકો ના દિલ જીતી લીધા છે. વર્ષ 2024 રણદીપ માટે ખાસ વર્ષ રહ્યું કારણકે આ વર્ષે તેને ફિલ્મ સ્વાતંત્ર વીર સાવરકર થી નિદેશક તરીકે ડેબ્યુ કર્યું હતું. બહુ ઓછા લોકો જાણતા હશે કે રણદીપ હુડા એ વેઈટર તરીકે કામ કર્યું છે.આ સિવાય તે લોકો ની કાર પણ ધોતો અને આજીવિકા માટે તે ટેક્સી ડ્રાઈવર પણ બન્યો હતો હવે આજે તે કરોડો ની સંપત્તિ નો માલિક છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kalki 2898 ad ott release: થિયેટર બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવવા આવી રહી છે કલ્કિ 2898 એડી, ફિલ્મ ના હિન્દી વર્ઝન ની તારીખ ની થઇ જાહેરાત

રણદીપ હુડા ની નેટ વર્થ 

રણદીપ હુડા એ મીરા નાયરની ફિલ્મ ‘મોનસૂન વેડિંગ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. રણદીપ હુડા એ તેની કારકિર્દી ના શરૂઆત ના સમય માં રામ ગોપાલ વર્મા ને ત્યાં નોકરી કરતો હતો જેના માટે તેને દર મહિને 35,000 રૂપિયા પગાર તરીકે મળતા હતા. આ ક્રમ ચાર વર્ષ સુધી ચાલ્યો.મીડિયા રિપોર્ટ મુજબ રણદીપ હુડા ની નેટવર્થ 80 કરોડ ની આસપાસ છે. રણદીપ એક ફિલ્મ માટે 2 કરોડ ની ફી લે છે. ફિલ્મો ઉપરાંત રણદીપ મોડેલિંગ અને જાહેરાત માંથી પણ કમાણી કરે છે. રણદીપ હુડા કારનો ખૂબ શોખીન છે. અભિનેતા પાસે ઘણી મોંઘી અને લક્ઝરી કાર છે.


રણદીપ હુડા એ વર્ષ 2023માં અભિનેત્રી, મોડલ અને ઉદ્યોગપતિ લીન લેશરામ સાથે લગ્ન કર્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version