Site icon News Continuous Bureau | Mumbai

Rani mukerji: આ ધમાકેદાર ફિલ્મ થી કમબેક કરી રહી છે રાની મુખર્જી! પ્રિયંકા ચોપરા ની ફિલ્મ ની ડાયરેક્ટર સાથે મિલાવ્યો હાથ

Rani mukerji: રાની મુખર્જી બોલિવૂડ ની પ્રતિભાશાળી અભિનેત્રી છે. મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે બાદ રાની ની એક પણ ફિલ્મ આવી નથી હવે રાની મુખર્જી ને લઈને સમાચાર આવી રહ્યા છે કે તેને શોનાલી બોઝ ની ફિલ્મ સાઈન કરી છે.

rani mukerji will be seen in a shonali bose directorial fil

rani mukerji will be seen in a shonali bose directorial fil

News Continuous Bureau | Mumbai 

Rani mukerji: રાની મુખર્જી બોલિવૂડ ની પ્રતિભાશાળી અભિનેત્રી છે. મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે બાદ રાની ની એક પણ ફિલ્મ આવી નથી. હવે રાની મુખર્જી ને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે. જે સાંભળી ને અભિનેત્રી ના ફેન્સ ખુશ થઇ જશે. મીડિયા રિપોર્ટ મુજબ રાની શોનાલી બોઝ ની આગામી ફિલ્મમાં જોવા મળી શકે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અભિનેત્રી છેલ્લા બે વર્ષથી સ્ક્રિપ્ટ વાંચી રહી હતી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Raveena tandon viral video: પોતાના ડ્રાઈવર ને બચાવવા નીકળેલી રવીના ટંડન ને મુસ્લિમ ટોળાએ ઘેરી લીધી, અભિનેત્રી પર લગાવ્યો આવો આરોપ, મુંબઈ પોલીસે જણાવી વિડીયો ની હકીકત

રાની મુખર્જી ની આગામી ફિલ્મ 

એક ન્યૂઝ પોર્ટલ ના અહેવાલ મુજબ એક ફિલ્મ માટે રાની મુખર્જી અને શોનાલી બોઝ ની જોડી ફાઈનલ થઈ ગઈ છે. અહેવાલ માં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, જંગલી પ્રોડક્શન હાઉસ રાની મુખર્જી સ્ટારર ફિલ્મ માટે એ-લિસ્ટ અભિનેતાની શોધમાં છે. પુરૂષ અભિનેતા મળી જાય કે તરત જ શૂટિંગ આ વર્ષે સપ્ટેમ્બરથી શરૂ થશે અને 2024ના અંત સુધીમાં પૂરું કરવાની યોજના છે. ફિલ્મની રિલીઝ આવતા વર્ષે એટલે કે 2025માં થવાની છે.


રાની મુખર્જીના આ ફેમિલી ડ્રામાનું નિર્દેશન શોનાલી બોઝ કરશે, જેણે પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’, જેવી ફિલ્મો બનાવી છે. આ ફિલ્મ જંગલી પ્રોડક્શન દ્વારા બનાવવામાં આવી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

TMKOC Set Reality| વાસ્તવમાં આવી દેખાય છે તારક મહેતાની ગોકુલધામ સોસાયટી, જેઠાલાલના ઘરનો અસલી વીડિયો વાયરલ
System Movie Review| હલી જશે આખી ‘સિસ્ટમ’! સોનાક્ષી સિન્હા અને જ્યોતિકાની દમદાર એક્ટિંગે જીત્યા દિલ, મુવી જોતા પહેલા વાંચી લો આ રીપોર્ટ
Khatron Ke Khiladi 15। આવી ગઈ ખતરોં કે ખિલાડી ૧૫ ની પહેલી ઝલક, રોહિત શેટ્ટી સાથે જોખમ ખેડવા કન્ટેસ્ટન્ટ્સ તૈયાર
Ramayana Movie Update રિલીઝ પહેલાં જ શાહરૂખ ખાનની ‘કિંગ’નો રેકોર્ડ તોડશે રણબીર કપૂરની ‘રામાયણ’, ડિસ્ટ્રિબ્યુશન રાઈટ્સ માટે થઈ આટલી મોટી માંગણી
Exit mobile version