Site icon News Continuous Bureau | Mumbai

Rani Mukerji: પરંપરાગત લુક માં નેશનલ એવોર્ડ લેવા પહોંચી રાની મુખર્જી, અભિનેત્રી ના નેકલેસ એ ખેંચ્યું લોકો નું ધ્યાન

Rani Mukerji: રાની મુખર્જી એ નેશનલ એવોર્ડ ગ્રહણ કરતા પહેલા મંચને નમન કર્યું, બ્રાઉન સાડીમાં અને પર્સનલ ટચ સાથે લુક થયો વાયરલ

Rani Mukerji Wins National Award for ‘Mrs. Chatterjee Vs Norway’; Her Traditional Look Steals the Show

Rani Mukerji Wins National Award for ‘Mrs. Chatterjee Vs Norway’; Her Traditional Look Steals the Show

News Continuous Bureau | Mumbai

Rani Mukerji: 71મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ માં અભિનેત્રી રાની મુખર્જી  ને તેની ફિલ્મ ‘મિસેસ ચટર્જી વર્સેસ નોર્વે’ માટે એવોર્ડ મળ્યો. આ ફિલ્મ 2023માં રિલીઝ થઈ હતી અને રાની માટે આ તેનો પહેલો નેશનલ એવોર્ડ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા તેને એવોર્ડ આપવામાં આવ્યો. રાનીએ મંચ પર જતાં પહેલા નમન કરીને મંચને માથે લગાવ્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Jacqueline Fernandez: જેકલીન ફર્નાન્ડિઝ ને લાગ્યો સુપ્રીમ કોર્ટ થી મોટો ઝટકો, અભિનેત્રી ની આ અરજી ફગાવવામાં આવી, જાણો સમગ્ર મામલો

પરંપરાગત લુકમાં રાની મુખર્જી

એવોર્ડ સેરેમનીમાં રાની મુખર્જી બ્રાઉન કલરની સાડીમાં જોવા મળી. તેણે વ્હાઇટ પર્લ નેકલેસ, સિલ્વર ઈયરિંગ્સ અને ગોલ્ડ ચેન પહેરી હતી. ખાસ વાત એ હતી કે ગોલ્ડ ચેન પર તેની દીકરી ‘આદિરા’ નું નામ લખેલું હતું, જે તેના લુકને પર્સનલ ટચ આપતું હતું.અને લોકો નું ધ્યાન ખેંચ્યું હતું. આશિમા છિબ્બર દ્વારા દિગ્દર્શિત ‘મિસેસ ચટર્જી વર્સેસ નોર્વે’ એક રિયલ લાઈફ સ્ટોરી પર આધારિત ફિલ્મ છે. રાની મુખર્જી એ એક માતાની ભૂમિકા ભજવી છે જે પોતાના બાળકો માટે નોર્વેની સરકાર સામે લડે છે. ફિલ્મમાં રાનીના અભિનયને ખૂબ પ્રશંસા મળી હતી.


એવોર્ડ સેરેમનીમાં રાની મુખર્જી શાહરુખ ખાન ની બાજુમાં બેઠેલી જોવા મળી. બંને સ્ટાર્સના લુક અને હાજરીએ ઇવેન્ટને વધુ ખાસ બનાવી દીધું. રાનીના આ અવોર્ડ ગ્રહણ કરવાના અંદાજે દર્શકોના દિલ જીતી લીધા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version