Site icon

Rani mukherjee birthday: રાજા કી આયેગી બારાત થી ફિલ્મી કરિયર શરૂ કરનાર રાની મુખર્જી આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે

Rani mukherjee birthday: રાની મુખર્જી આજે તેનો 47 મોં જન્મદિવસ ઉજવી રહી છે. રાની એ રાજા કી આયેગી બારાત થી ફિલ્મી કરિયર ની શરૂઆત કરી હતી. તો ચાલો જાણીયે અભિનેત્રી ની નેટવર્થ વિશે

rani mukherjee birthday special know actress net worth

rani mukherjee birthday special know actress net worth

News Continuous Bureau | Mumbai

Rani mukherjee birthday: રાની મુખર્જી આજે તેનો 47 મોં જન્મદિવસ ઉજવી રહી છે ​રાની મુખર્જી બોલીવૂડની પ્રતિષ્ઠિત અભિનેત્રી છે, જેને તેના અભિનય દ્વારા ફિલ્મ ઉદ્યોગમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે.રાની એ રાજા કી આયેગી બારાત થી ફિલ્મી કરિયર ની શરૂઆત કરી હતી.રાની મુખર્જીએ તેની કારકિર્દીમાં અનેક સફળ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં ‘કુછ કુછ હોતા હૈ’, ‘સાથિયા’, ‘બ્લેક’, ‘મર્દાની’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. રાની એ તેના અભિનય માટે અનેક પુરસ્કારો અને માન્યતાઓ મેળવી છે.તો ચાલો જાણીયે અભિનેત્રી ની નેટવર્થ વિશે 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Esha deol: અજય દેવગણ સાથે ના અફેર ના સમાચાર પર એશા દેઓલ એ રેડ્યું ઠંડુ પાણી, અભિનેતા સાથે લિંક અપ ને લઇને કહી આવી વાત

રાની મુખર્જી ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ રાની મુખર્જી ની કુલ સંપત્તિ આશરે 206 કરોડ રૂપિયા છે.રિપોર્ટ મુજબ રાની એક ફિલ્મ માટે લગભગ 7 કરોડ રૂપિયા ફી પેટે લે છે.રાની તેના પતિ આદિત્ય ચોપરા અને અને પુત્રી સાથે એક આલીશાન ઘરમાં રહે છે, જેની કિંમત 30 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. મુંબઈ ઉપરાંત રાની નું એક ઘર ખંડાલામાં પણ છે જેની કિંમત 8 કરોડ રૂપિયા છે. રાની પાસે મોંઘી ગાડી નું પણ કલેક્શન ઘણું છે.


રાની હવે મર્દાની 3 માં જોવા મળવાની છે. રાની મુખર્જીનો સંબંધ જાણીતા ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરા સાથે રહ્યો હતો. ઘણા વર્ષો સુધી તેમણે તેમના સંબંધો અંગે ખુલાસો કર્યો નહોતો, કારણ કે તેઓ તેમના અંગત જીવનને મિડિયા થી દૂર રાખવા માંગતા હતા. 21 એપ્રિલ 2014ના રોજ રાની મુખર્જી અને આદિત્ય ચોપરાએ ઈટાલીમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા.લગ્નના પાંચ વર્ષ પછી, 2015માં રાની એ તેમની દીકરી આદિરા ચોપરાને જન્મ આપ્યો. રાની ઘણી વાર માને છે કે માતા બનવું એ તેના જીવનનું સૌથી મોટું આનંદદાયક ક્ષણ હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Screen Awards 2026: રણવીર સિંહ અને અક્ષય ખન્નાની મોટી સફળતા: સ્ક્રીન એવોર્ડ્સ 2026 માં ‘ધુરંધર’ ફિલ્મનો દબદબો, જાણો વિજેતાઓની યાદી
Yeh Rishta Kya Kehlata Hai Twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટ્વિસ્ટ: અભિરાની જિંદગી નરક બનાવવા કોણે રચ્યું મોટું ષડયંત્ર? ઘરની જ વ્યક્તિ નીકળી દુશ્મન.
Karishma Tanna Announces Pregnancy: લગ્નના ૪ વર્ષ બાદ કરિશ્મા તન્ના બનશે મમ્મી! અભિનેત્રીએ ખાસ અંદાજમાં ચાહકોને આપ્યા ખુશખબર
Bhooth Bangla Trailer: તબ્બુનો સરપ્રાઈઝ લુક અને અક્ષયની કોમેડી: ‘ભૂત બંગલા’ના ટ્રેલરમાં જોવા મળી ‘હેરા ફેરી’ અને ‘ભૂલ ભુલૈયા’ જેવી ઝલક
Exit mobile version