Site icon

Rani mukherjee: દુર્ગા પંડાલ માં રાની મુખર્જી ને આવું કૃત્ય કરવું પડયું ભારે, લોકો એ આ કારણે કરી અભિનેત્રી ને ટ્રોલ

Rani mukherjee: દુર્ગા અષ્ટમી ના અવસર પર બોલિવૂડની અનેક હસ્તીઓ મા દુર્ગાના દર્શન કરવા માટે દુર્ગા પંડાલમાં પહોંચી હતી. આ યાદીમાં બોલિવૂડ અભિનેત્રી કાજોલ અને રાની મુખર્જીનું નામ ટોચ પર છે. પરંતુ આ વખતે રાની મુખર્જી તેના એક એક્શનને કારણે ટ્રોલ થઈ રહી છે.

rani mukherjee brutally troll for wearing chappals in durga pandal

rani mukherjee brutally troll for wearing chappals in durga pandal

News Continuous Bureau | Mumbai

Rani mukherjee:  દેશભર માં નવરાત્રી ની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવી રહી છે. બોલીવુડ સ્ટાર્સ પણ તેની ઉજવણી કરવામાં પાછળ નથી. દુર્ગા અષ્ટમી ના અવસર પર બોલિવૂડની અનેક હસ્તીઓ મા દુર્ગાના દર્શન કરવા માટે દુર્ગા પંડાલમાં પહોંચી હતી. આ યાદીમાં બોલિવૂડ અભિનેત્રી કાજોલ, રાની મુખર્જી, કિયારા અડવાણી, સુષ્મિતા સેન નું નામ ટોચ પર છે. પરંતુ આ વખતે રાની તેના એક એક્શનને કારણે ટ્રોલ થઈ રહી છે.

Join Our WhatsApp Community

 

ચપ્પલ પહેરી દુર્ગા પંડાલમાં પહોંચી રાની

દર વર્ષે કાજોલ અને રાની મુખર્જી નો પરિવાર દુર્ગા પૂજા નું આયોજન કરે છે. આ પંડાલ માં ઘણી બોલિવૂડ હસ્તીઓ દુર્ગા માં ના આશીર્વાદ લેવા આવે છે. આ દરમિયાન રાની મુખર્જી ને ઘણી ભારે પડી રહી છે. આ દરમિયાન રાની મુખર્જી પંડાલમાં દુર્ગા માના સ્ટેજ પર સેન્ડલ પહેરીને ફરતી જોવા મળી હતી. રાનીની આ બેદરકારીભરી સ્ટાઈલ ફેન્સને બિલકુલ પસંદ નથી આવી રહી.

 રાની મુખર્જી થઇ ટ્રોલ 

આ કારણે રાની મુખર્જી સોશિયલ મીડિયા પર ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ થઈ રહી છે અને નેટીઝન્સ તેની ખૂબ ટીકા કરી રહ્યા છે. કોમેન્ટ કરતાં એક વ્યક્તિએ લખ્યું કે, આ ભક્તિ નથી પણ ફેશન શો છે. જ્યારે અન્ય એક વ્યક્તિએ લખ્યું, “દુર્ગા માના સ્ટેજ પર ચપ્પલ????”

આ સમાચાર પણ વાંચો: Rakhi sawant: રાખી સાવંતે ફરી ઉતારી આ અભિનેત્રી ની નકલ, પોતાની બોલ્ડ અદાઓને કારણે થઇ સોશિયલ મીડિયા પર ટ્રોલ, જુઓ વિડિયો

Dharmendra Discharged: ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા, પરિવારનું પહેલું નિવેદન, મીડિયાકર્મીઓને કરી આવી વિનંતી
Dharmendra: ધર્મેન્દ્રને દર મહિને સરકાર તરફથી મળે છે પેન્શન, જાણો કેમ મળે છે આ સુવિધા
Govinda Hospitalized: અચાનક બગડી અભિનેતા ગોવિંદાની તબિયત! તાત્કાલિક મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા
Dharmendra Discharged: ‘હી-મેન’ ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ! હવે ઘરે જ થશે સારવાર, ચાહકોએ લીધો રાહતનો શ્વાસ.
Exit mobile version