Site icon News Continuous Bureau | Mumbai

Ranveer allahbadia: આ કારણ થી ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં પહોંચ્યો હતો રણવીર અલ્લાહબાદીયા, યુટ્યૂબરે પોલીસ સમક્ષ કર્યો ખુલાસો

Ranveer allahbadia: રણવીર અલ્લાહબાદીયા ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' માં અભદ્ર ટિપ્પણી કરીને ટ્રોલર્સ ના નિશાના પર આવ્યો હતો. હવે આ મામલે યુટ્યૂબરે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું જેમાં તેને આ શો માં જવા પાછળ નું કારણ પણ જણાવ્યું હતું.

ranveer allahbadia break silence on why he went india got latent show

ranveer allahbadia break silence on why he went india got latent show

News Continuous Bureau | Mumbai

Ranveer allahbadia: રણવીર અલ્લાહબાદીયા ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ માં અભદ્ર ટિપ્પણી કરીને ટ્રોલર્સ ના નિશાના પર આવ્યો હતો.અભદ્ર ટિપ્પણી કરવા બદલ યુટ્યૂબર વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. હવે આ મામલે યુટ્યૂબરે  પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું જેમાં તેને આ શો માં જવા પાછળ નું કારણ પણ જણાવ્યું હતું. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: India’s Got Latent Row: ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ મામલે નિવેદન નોંધાવા મહારાષ્ટ્ર ના સાયબર સેલ પહોંચ્યો રણવીર અલ્લાહબાદીયા, મીડિયા ને જોઈ કરી આવી હરકત, જુઓ વિડીયો

રણવીર અલ્લાહબાદીયા એ શો માં જવાનું આપ્યું કારણ 

‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ કેસમાં, રણવીર અલ્હાબાદિયાએ તપાસ અધિકારી સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું જેમાં તેને પોતાની ભૂલ સ્વીકારતા જણાવ્યું કે, સમય રૈના તેનો મિત્ર છે. એટલા માટે તે શોમાં ગયો. રણવીરે પોલીસ સમક્ષ એવો પણ દાવો કર્યો હતો કે તેણે શોમાં આવવા માટે કોઈ પૈસા લીધા નથી.આ સિવાય રણવીરે પોલીસને જણાવ્યું કે ‘અમે યુટ્યુબર્સ છીએ અને તેથી જ મિત્રતાને કારણે અમે એકબીજાના શોમાં જતા રહીએ છીએ.’


રણવીર અલ્લાહબાદિયાએ પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે આટલો મોટો વિવાદ સર્જનાર વાક્ય બોલવું તેની ભૂલ હતી. રણવીરે પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. આ ઉપરાંત રણવીરે પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું કે ‘મારે તેને આવું ન કહેવું જોઈતું હતું. મને આ બધું કહેવાનો કોઈ પગાર મળતો નથી.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version