Site icon News Continuous Bureau | Mumbai

Ranveer allahbadia: રણવીર અલ્હાબાદિયા એ કરેલી આ અપીલ ને મુંબઈ પોલીસે ફગાવી, જાણો વિગત

Ranveer allahbadia: રણવીર અલ્હાબાદિયાને પોલીસ દ્વારા બે સમન્સ મળ્યા છે. પરંતુ તે પૂછપરછ થી પાછળ હટી રહ્યો છે હવે રણવીર મુંબઈ પોલીસ ને એક અપીલ કરી હતી જેને ફગાવી દેવામા આવી છે.

ranveer allahbadia request police to interrogate at his home declined

ranveer allahbadia request police to interrogate at his home declined

News Continuous Bureau | Mumbai

Ranveer allahbadia: રણવીર અલ્હાબાદિયા એ ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ માં અશ્લીલ ટિપ્પણી કરી હતી જે બાદ થી તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. હવે આ મામલે યુટ્યુબર વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. રણવીર અલ્હાબાદિયાને પોલીસ દ્વારા બે સમન્સ મળ્યા છે. પરંતુ તે પૂછપરછ થી પાછળ હટી રહ્યો છે હવે રણવીર મુંબઈ પોલીસ ને એક અપીલ કરી હતી જેને ફગાવી દેવામા આવી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ranveer Allahbadia controversy :ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદ પર સમય રૈનાનો મોટો નિર્ણય; ડિલીટ કર્યા બધા એપિસોડ.. કહ્યું આ બધું સંભાળવું ખૂબ મુશ્કેલ…

રણવીર અલ્હાબાદિયા એ કરી પોલીસ ને અપીલ 

મીડિયા રિપોર્ટ મુજબ રણવીરે ખાર પોલીસને તેના નિવાસસ્થાને તેનું નિવેદન નોંધવા અંગે ની અપીલ કરી છે. જોકે, મુંબઈ પોલીસે તેની આ અપીલ ને ફગાવી દીધી હતી. પોલીસે સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે રણવીરે ખાર પોલીસ સ્ટેશનમાં તેનું નિવેદન નોંધાવવા હાજર થવું પડશે.


પોલીસે રણવીરને બીજી વખત પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. આ અગાઉ બુધવારે પોલીસે રણવીર ને  પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું, પરંતુ તે હાજર થયુંઓ નહોતો તેમજ તેને સમન્સનો જવાબ પણ આપ્યો ન હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Allahbadia| રણવીર અલ્હાબાદિયાની લવ લાઈફ પરથી પડદો ઉઠ્યો અભિનેત્રી જુહી ભટ્ટ સાથે ડેટિંગ કરતા હોવાની કરી પુષ્ટિ
Diljit Dosanjh| દિલજીત દોસાંઝનો ગ્લોબલ ડાન્સ જીમી ફેલોનને નચાવ્યા ભાંગડાના તાલે, વીડિયો થયો ઇન્ટરનેટ પર વાયરલ
Sumit Singh| ડોક્ટર આરંભી’ સીરિયલમાંથી અભિનેત્રીની ચોંકાવનારી વિદાય જાણ કર્યા વગર રિપ્લેસમેન્ટ થતા સુમિત સિંહનો મેકર્સ પર આક્રોશ
Michael Jackson Pets| નેવરલેન્ડના એ પાલતુ પ્રાણીઓનું શું થયું? માઈકલ જેક્સનના દુર્લભ જીવોનું વર્તમાન ઠેકાણું જાણીને ચોંકી જશો!
Exit mobile version