Ranveer Allahbadia Row : સુપ્રીમ કોર્ટે રણવીર અલ્હાબાદિયા ને લગાવી ફટકાર, કહ્યું દિમાગમાં ગંદકી ભરી… સાથે ધરપકડમાંથી રાહત આપી, પણ મૂકી આ શરતો.

Ranveer Allahbadia Row Supreme Court stays Ranveer Allahbadia’s arrest, but slams YouTuber for ‘depraved’ comments

Ranveer Allahbadia Row Supreme Court stays Ranveer Allahbadia’s arrest, but slams YouTuber for ‘depraved’ comments

News Continuous Bureau | Mumbai

Ranveer Allahbadia Row : લોકપ્રિય યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા વિવાદોમાં ફસાયેલા છે. સમય રૈનાના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં જવું અને અભદ્ર મજાક કરવી તેના માટે મોંઘી સાબિત થઈ. મામલો એટલો વધી ગયો કે ઘણા રાજ્યોમાં તેની વિરુદ્ધ FIR નોંધાઈ. આની વિરુદ્ધ યુટ્યુબરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેના પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી.

 Ranveer Allahbadia Row : રણવીરને ધરપકડમાંથી રાહત 

સુપ્રીમ કોર્ટે રણવીરને ધરપકડમાંથી રાહત આપી છે. પરંતુ તેની સાથે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત, કોર્ટે રણવીરને તેના માતાપિતા વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવા બદલ ઠપકો આપ્યો. તેમના શબ્દોને અશ્લીલ અને વાંધાજનક ગણાવ્યા હતા.

Ranveer Allahbadia Row : કોર્ટના આદેશના મહત્વપૂર્ણ મુદ્દાઓ જાણો..

આ સમાચાર પણ વાંચો : Ranveer allahbadia controversy: રણવીર અલ્હાબાદિયા સહિત અન્યો ની મુશ્કેલી માં થયો વધારો, હવે આ શહેર માં પણ તેમની વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર

Ranveer Allahbadia Row :  બે વાર માફી માંગી

રણવીર સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં મહેમાન જજ તરીકે દેખાયો હતો.  તેણે શોમાં એક સ્પધર્કને  અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના પછી કોમેડિયન સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે તેમણે બે વાર માફી માંગી છે. પરંતુ લોકોનો ગુસ્સો હજુ ઓછો થયો નથી.

Exit mobile version