Site icon News Continuous Bureau | Mumbai

Don 3: રણવીર સિંહ જલ્દી જ શરુ કરશે ડોન 3 નું શૂટિંગ, ફિલ્મ માં હશે આ અભિનેત્રી ની સરપ્રાઈઝ એન્ટ્રી!

Don 3: ફરહાન અખ્તર દ્વારા નિર્મિત 'ડોન 3'માં રણવીર સિંહ મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ માં કિયારા આડવાણી પણ જોડાશે તેવું કહેવામાં આવી રહ્યું છે.

Ranveer Singh and Kiara Advani to Begin Shooting for Don 3 in January 2026

Ranveer Singh and Kiara Advani to Begin Shooting for Don 3 in January 2026

News Continuous Bureau | Mumbai

Don 3: રણવીર સિંહ ના ફેન્સ માટે ખુશખબરી છે. તેની આગામી ફિલ્મ ‘ડોન 3’ નું શૂટિંગ હવે જાન્યુઆરી 2026 થી શરૂ થવાનું છે. ફિલ્મના દિગ્દર્શક ફરહાન અખ્તર છે અને કિયારા અડવાણી  પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં એક ગ્લોબલ એક્ટ્રેસની સરપ્રાઈઝ એન્ટ્રી પણ શક્ય છે – એવી ચર્ચા છે કે તે પ્રિયંકા ચોપરા હોઈ શકે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Saif Ali Khan: સૈફ અલી ખાન ને લાગ્યો મોટો ઝટકો, થયું અધધધ આટલા કરોડ નું નુકસાન, જાણો શું છે સમગ્ર મામલો

કિયારાની પ્રેગ્નન્સી અને ફિલ્મમાં હાજરી

કિયારા અડવાણીએ જ્યારે પોતાની પ્રેગ્નન્સી જાહેર કરી, ત્યારે એવી અફવાઓ હતી કે તે ‘ડોન 3’માંથી બહાર થઈ ગઈ છે. પણ હવે સૂત્રો અનુસાર, તે હજુ પણ ફિલ્મનો ભાગ છે. ફિલ્મમાં કિયારાની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.’ડોન 3’ ડિસેમ્બર 2026માં રિલીઝ થવાની છે. ફિલ્મમાં એક ગ્લોબલ એક્ટ્રેસની સરપ્રાઈઝ એન્ટ્રીની ચર્ચા છે – શક્યતા છે કે તે પ્રિયંકા ચોપરા હોય.


‘ડોન’ ફ્રેન્ચાઈઝીમાં રણવીર સિંહે શાહરુખ ખાન ને રિપ્લેસ કર્યો છે, જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version