Site icon News Continuous Bureau | Mumbai

Ranveer singh birthday: બેન્ડ બાજા બારાત થી ફિલ્મી કરિયર શરૂ કરનાર રણવીર સિંહ આજે છે કરોડોની સંપત્તિ નો માલિક, અભિનેતા ની કમાણી જાણી તમને પણ લાગશે આંચકો

Ranveer singh birthday: રણવીર સિંહ આજે તેની 39 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. બેન્ડ બાજા બારાત થી ફિલ્મી કરિયર શરૂ કરનાર રણવીર સિંહ આજે કરોડોની સંપત્તિ નો માલિક છે

Ranveer singh birthday special know actor net worth

Ranveer singh birthday special know actor net worth

News Continuous Bureau | Mumbai

Ranveer singh birthday: બોલિવૂડ નો સુપરસ્ટાર રણવીર સિંહ આજે તેનો 39 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. રણવીર સિંહ એ ફિલ્મ બેન્ડ બાજા બારાત થી પોતાની ફિલ્મી કરિયર ની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કઈ ખાસ કમાલ નહોતી બતાવી શકી. ઘણો સંઘર્ષ કર્યા બાદ રણવીર સિંહ ની ગણતરી આજે બોલયેડ ના સુપરસ્ટાર માં થાય છે.  ચાલો અભિનેતા ના જન્મદિવસ પર જાણીયે તેની નેટવર્થ વિશે 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Hina khan: કેન્સર પીડિત હિના ખાને કર્યું આ કામ, વિડીયો જોઈ તમારી આંખો મા પણ આવી જશે પાણી

રણવીર સિંહ ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણવીર સિંહની અંદાજિત નેટવર્થ લગભગ 334 કરોડ રૂપિયા છે. રણવીર સિંહ એક ફિલ્મ માટે 10 થી 12 કરોડ રૂપિયા ફી પેટે લે છે. આ સિવાય રણવીર જાહેરાતો માંથી પણ ઘણી કમાણી કરે છે. રણવીર અને દીપિકા પાદુકોણે મુંબઈમાં 5BHK ઘર ખરીદ્યું છે, જેની કિંમત 22 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત રણવીર સિંહનો ગોવામાં એક આલીશાન બંગલો છે, જેની કિંમત લગભગ 15 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.આ સિવાય એવું કહેવાય છે કે રણવીર સિંહ એ શાહરૂખ ખાન ના ઘર મન્નતની બાજુમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો, જેની કિંમત લગભગ 119 કરોડ રૂપિયા છે.


આ ઉપરાંત રણવીર સિંહ પાસે ઘણી મોંઘી ગાડીઓ પણ છે. તમને જણાવી દઈએ કે, રણવીર સિંહ ટૂંક સમય માં પિતા બનવાનો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version