Site icon News Continuous Bureau | Mumbai

Dhurandhar Trailer: ‘ધુરંધર’ના ટ્રેલરમાં રણવીર સિંહનો ધમાકો, અર્જુન રામપાલનો જોવા મળ્યો ખૂંખાર લુક

Dhurandhar Trailer: આદિત્ય ધરની મેગા ફિલ્મ ‘ધુરંધર’ નો ટ્રેલર રિલીઝ, સોશિયલ મીડિયા પર ફેન્સના ધમાકેદાર રિએક્શન

Ranveer Singh Dominates ‘Dhurandhar’ Trailer, Arjun Rampal’s Fierce Look Impresses Fans

Ranveer Singh Dominates ‘Dhurandhar’ Trailer, Arjun Rampal’s Fierce Look Impresses Fans

News Continuous Bureau | Mumbai

Dhurandhar Trailer: બોલીવુડ ડિરેક્ટર આદિત્ય ધર  ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધુરંધર’ નું ટ્રેલર મંગળવારે રિલીઝ થયું  અને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી. ટ્રેલરમાં રણવીર સિંહ નો એક્શન અને લુક ફેન્સને ખૂબ ગમ્યો છે. ફિલ્મની કહાની એક સિક્રેટ મિશન પર આધારિત છે જેમાં એક્શન, ડ્રામા અને થ્રિલરનો જબરદસ્ત મિશ્રણ જોવા મળે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sherlyn Chopra: શર્લિન ચોપરાએ કરાવી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ રિમૂવલ સર્જરી, વિડીયો શેર કરી કહી આવી વાત

ટ્રેલરમાં કોણ છવાયો?

ટ્રેલરમાં રણવીર સિંહ સિવાય સંજય દત્ત , અર્જુન રામપાલ, આર. માધવન અને અક્ષય ખન્ના પણ ધમાકેદાર અંદાજમાં દેખાયા. અર્જુન રામપાલનો વિલન લુક ખૂબ ખૂંખાર લાગ્યો. આર. માધવનનો પાત્ર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોબ્હાલથી પ્રેરિત હોવાનું કહેવાય છે.ટ્રેલર જોઈને ફેન્સે કોમેન્ટ્સમાં લખ્યું – “રૂંવાડા ઊભા થઈ ગયા.” ઘણા યુઝર્સે આ ફિલ્મને રણવીર સિંહનો કમબેક ગણાવ્યો. ટ્રેલરના ડાયલોગ્સ પણ ચર્ચામાં છે, ખાસ કરીને આર. માધવનનો – “મૂંહ તોડવા માટે મુઠ્ઠી બંધ કરવી જરૂરી છે” અને રણવીરનો – “જો તમારાં પટાકા ખતમ થઈ ગયા તો હું ધમાકો શરૂ કરું.”


‘ધુરંધર’ 5 ડિસેમ્બર 2025ના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે. આ ફિલ્મને આદિત્ય ધરે ડિરેક્ટ કરી છે અને ફેન્સ હવે મોટા પડદા પર આ ધમાકો જોવા આતુર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version