Site icon News Continuous Bureau | Mumbai

Deepika and Ranveer daughter: 3 મહિના ની થઇ દીપિકા અને રણવીર ની દીકરી દુઆ, અભિનેતા ની માતા એ દાન કરી પોતાની આ વસ્તુ,જુઓ તસવીર

Deepika and Ranveer daughter: દીપિકા અને રણવીર ની દીકરી દુઆ ત્રણ મહિના ની થઇ ગઈ છે આ અવસર પર રણવીર ની માતા એ પોતાની એક વસ્તુ દાન કરી છે જેની તસવીર વાયરલ થઇ રહી છે.

News Continuous Bureau | Mumbai 

Deepika and Ranveer daughter: દીપિકા અને રણવીર ના ઘરે દીકરી નું આગમન સપ્ટેમ્બર મહિનામાં થયું હતું. કપલે તેમની દીકરી નું નામ દુઆ રાખ્યું હતું. હવે દીપિકા અને રણવીર ની દીકરી દુઆ ત્રણ મહિના ની થઇ ગઈ છે.આ અવસર પર રણવીર ની માતા એ પોતાની એક વસ્તુ દાન કરી છે જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anupamaa and anuj: બધા ની સામે રોમેન્ટિક થયા અનુજ અને અનુપમા, ‘માન’ ને એકસાથે જોઈ ચાહકો થયા ઉત્સાહિત, જુઓ વિડીયો

દીપિકા અને રણવીર ની દીકરી માટે અંજુ એ તેના વાળ દાન માં આપ્યા 

રણવીર સિંહની માતા અંજુ ભવનાનીએ જ્યારે તેની પૌત્રી દુઆ ત્રણ મહિનાની થઈ ત્યારે તેના વાળ દાનમાં આપ્યા છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તે તેના વાળ કાપતી જોવા મળી રહી છે. લોકો દાદીમાના આ ઉમદા કાર્યના વખાણ કરી રહ્યા છે.


દીપિકા એ તેની દીકરી ના જન્મ બાદ તેના કામ માંથી બ્રેક લીધો છે હાલ અભિનેત્રી તેની દીકરી સાથે સમય વિતાવી રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version