Site icon News Continuous Bureau | Mumbai

Ranveer Singh: શું હોરર-કોમેડી સ્ત્રી યુનિવર્સ માં થઇ રણવીર સિંહ ની એન્ટ્રી? જાણો હકીકત

Ranveer Singh: રણવીર સિંહ ને લઇને એવા સમાચાર સામે આવી રહ્યા છે છે તે સ્ત્રી યુનિવર્સ માં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે.

Ranveer Singh to Join Stree Universe with His First Horror-Comedy Film

Ranveer Singh to Join Stree Universe with His First Horror-Comedy Film

News Continuous Bureau | Mumbai

Ranveer Singh: બોલીવૂડ ના લોકપ્રિય અભિનેતા રણવીર સિંહ હવે હોરર-કોમેડી ફિલ્મ દ્વારા ‘સ્ત્રી’  યુનિવર્સમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. તાજેતરમાં મળેલી માહિતી અનુસાર, મેડોક ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ ‘સ્ત્રી’, ‘રૂહી’ અને ‘ભેડિયા’ જેવી ફિલ્મોની ક્નટયુનિટિ માં હશે. રણવીરની અનોખી ઊર્જા અને અભિનય આ નવા જૉનરમાં જોવા મળશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Maa OTT Release: ‘માં’ ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યા પ્લેટફોર્મ પર આવશે કાજોલ ની ફિલ્મ

સ્ત્રી’ યુનિવર્સમાં રણવીરની એન્ટ્રી

મીડિયા રિપોર્ટ મુજબ રણવીર ‘સ્ત્રી’ યુનિવર્સની આગામી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ હાસ્ય અને ડરનો મિશ્રણ હશે. દર્શકો રણવીરની અનોખી સ્ટાઈલ અને એનર્જી આ નવા બ્રહ્માંડમાં જોવા માટે ઉત્સુક છે. 


રણવીર હાલમાં ‘ધુરંધર’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ એક જાસૂસી થ્રિલર  ફિલ્મ છે, જેમાં આર. માધવન , અર્જુન રામપાલ, અક્ષય ખન્ના અને સંજય દત્ત પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા 1970-80ના પાકિસ્તાનના પૃષ્ઠભૂમિ પર આધારિત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India First A Rated Film શું તમે જાણો છો ભારતની સૌથી પહેલી ‘A’ સર્ટિફિકેટ મેળવનારી ફિલ્મ કઈ હતી? ૧૬ વર્ષની એક્ટ્રેસના અંદાજે મધ્યયુગના ભારતમાં લાવી દીધો હતો ભૂકંપ!
Gadar 3 Movie Update ૬૦૦ કરોડની ‘ગદર ૨’ બાદ હવે ‘ગદર ૩’ ની વારો ડાયરેક્ટરે સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું ક્યારે શરૂ થશે ફિલ્મનું શૂટિંગ
Rashmika Mandanna Beauty Secret મોંઘી પ્રોડક્ટ્સ નહીં પણ આ છે રશ્મિકા મંદાનાની ગ્લોઇંગ સ્કીનનું સિક્રેટ! અભિનેત્રીએ ખુદ ફેન્સ સામે ખોલ્યું પોતાની સુંદરતાનું રહસ્ય
Sanchita Ugale Last Post હસતો ચહેરો અને અંદર આટલું દર્દ? સંચિતા ઉગલેની અંતિમ સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાયરલ, મોત પહેલાં ખુશમિજાજ અંદાજમાં દેખાઈ હતી અભિનેત્રી
Exit mobile version