Site icon News Continuous Bureau | Mumbai

Dhurandhar: રણવીર સિંહના ચાહકો માટે ગુડ ન્યૂઝ! ‘ધુરંધર’ એક નહીં, પણ બે ભાગમાં આવશે? જાણો શું છે અંદરની વાત

Dhurandhar: આદિત્ય ધરની મેગા ફિલ્મ ‘ધુરંધર’ માં રણવીર સિંહ, સંજય દત્ત અને આર માધવન સહિત સ્ટારકાસ્ટ, ટ્રેલર 18 નવેમ્બરે રિલીઝ થશે

Ranveer Singh’s ‘Dhurandhar’ May Release in Two Parts

Ranveer Singh’s ‘Dhurandhar’ May Release in Two Parts

News Continuous Bureau | Mumbai

Dhurandhar: બોલીવુડ ડિરેક્ટર આદિત્ય ધર ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધુરંધર’ રિલીઝ પહેલા જ ચર્ચામાં છે. રિપોર્ટ મુજબ, ફિલ્મને બે ભાગમાં રજૂ કરવાની યોજના છે. ડિરેક્ટરે લગભગ સાત કલાકનું ફૂટેજ શૂટ કર્યું છે, જેને કારણે ફિલ્મને બે પાર્ટ્સમાં વહેંચવાનો વિચાર થયો છે. પહેલો ભાગ 5 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થશે, જ્યારે બીજો ભાગ 2026ના પ્રથમ અર્ધમાં આવી શકે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત

સ્ટારકાસ્ટ અને હાઈપ

ફિલ્મમાં રણવીર સિંહ, સંજય દત્ત, આર માધવન, અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ  જેવા શક્તિશાળી કલાકારો છે. જુલાઈમાં રિલીઝ થયેલા ફર્સ્ટ લુક ટિઝરે ફેન્સમાં ઉત્સાહ વધારી દીધો હતો.ધુરંધર’નું ટ્રેલર 18 નવેમ્બર,  રિલીઝ થશે. શક્ય છે કે ટ્રેલર ઇવેન્ટ દરમિયાન ફિલ્મના બે ભાગમાં આવવાની સત્તાવાર જાહેરાત પણ થઈ શકે


આદિત્ય ધરની ‘ઉરી’ પછીની આ મેગા ફિલ્મને લઈને ફેન્સમાં ભારે અપેક્ષા છે. રણવીર સિંહ લગભગ બે વર્ષ બાદ મોટા પડદા પર લીડ રોલમાં દેખાશે, જેને કારણે ફિલ્મની હાઈપ વધુ વધી ગઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Ramayana Trailer Postponed Namit Malhotra રામાયણનું ટ્રેલર થયું મોકૂફ પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ કરી જાહેરાત, વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે લીધો નિર્ણય?
Adarsh Baal Vidyalaya Web Series Review ‘આદર્શ બાલ વિદ્યાલય’ રિવ્યૂ, શાળાઓના વાતાવરણ અને માનવ સંબંધોની આસપાસ વણાયેલી વાર્તા, જાણો કેવી છે આ નવી વેબ સિરીઝ
Deepika Chikhalia On Sai Pallavi Sita Role ‘રામાયણ’માં સાઈ પલ્લવી નિભાવશે સીતાનું પાત્ર રામાનંદ સાગરના ‘સીતા’ દીપિકા ચિખલિયાએ આપી પ્રતિક્રિયા
Exit mobile version