Site icon News Continuous Bureau | Mumbai

ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ,પીળા રંગના ડ્રેસમાં અલગ અલગ અંદાજમાં આપ્યા પોઝ; જુઓ તસવીરો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

ટીવી શો ઉતરનની તપસ્યા એટલે કે રશ્મિ દેસાઈ ફરી એકવાર રશ્મિ દેસાઈ ચર્ચામાં આવી છે. એ ચર્ચાનું કારણ છે તેનું નવું ફોટોશૂટ. આ ફોટોશૂટમાં તે અલગ જ અંદાજમાં નજરે ચડે છે. અભિનેત્રી રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 

તાજેતરમાં રશ્મિએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરોમાં તે પીળા રંગનો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. આ ફોટોશૂટમાં અભિનેત્રી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. આ તસ્વીરોમાં અભિનેત્રી અલગ અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

રશ્મિએ આ ડ્રેસ સાથે ગ્રે કલરની હાઈ હીલ્સ પહેરી છે. આ દેખાવને ચોમાસાને ખાસ બનાવવા માટે, રશ્મિ તેના હાથમાં મલ્ટી કલરની છત્રી પકડીને પોઝ આપતી જોવા મળી રહી છે. 

 

ફોટા શેર કરતા રશ્મિ દેસાઈએ કેપ્શનમાં લખ્યું, 'રોમેન્ટિકિઝમ'. ચાહકો તેની સ્ટાઇલને ખૂબ પસંદ કરી રહ્યા છે. ચાહકો ફોટાઓ પર ટિપ્પણી કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રશ્મિ છેલ્લે એકતા કપૂરની સીરિયલ 'નાગિન 4'માં જોવા મળી હતી. આ સિવાય તે બિગ બોસ 13 નો ભાગ રહી ચૂકી છે.

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version