Site icon

ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જોતજોતામાં ઇન્ટરનેટ પર તસવીરો થઈ વાયરલ  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 જૂન 2021

Join Our WhatsApp Community

ગુરુવાર 

નાના પડદે જાણીતી અભિનેત્રી રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફેન્સ સાથે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. 

તાજેતરમાં જ રશ્મિએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે.  રશ્મિ આ તસવીરોમાં બોલ્ડ પોઝ આપી રહી છે.  આ તસવીરોમાં રશ્મિ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે. રશ્મિના ફેન્સ તેની આ તસવીરો જોયા બાદ તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. તસવીરોમાં રશ્મિનો મસ્તીભર્યો અંદાજ જોવા મળી રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે રશ્મિએ આ અગાઉ પણ બોલ્ડ તસવીરો શેર કરી હતી. તેમાં પણ તેણે બ્લેક આઉટફિટ કેરી કર્યું હતું. અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ હતી. 

વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે નાગિન-4માં લીડ રોલમાં જોવા મળી હતી. આ પહેલા રશ્મિ બિગ બોસ 13માં નજરે આવી હતી. રશ્મિ દેસાઈએ પરી હું મૈં, મિત મિલા દે, શશશ ફિર કોઈ હૈ, કોમેડી સર્કસ, મહા સંગ્રામ, જરા નચકે દિખા, ક્રાઇમ પેટ્રોલ, બિગ મની, કિચન ચેમ્પિયન સીઝન 2, કોમેડી કા મહા મુકાબલા માં નજર આવી ચુકી છે.

Rashmika Mandanna 30th Birthday: નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો બર્થડે બન્યો ખાસ, પિતાએ ભેટમાં આપી અનમોલ વસ્તુ
Anant Ambani Birthday Celebrations: અનંત અંબાણીના બર્થડે પર રોશનીથી ઝળહળી ઉઠ્યો મુંબઈનો સી-લિંક, જામનગરમાં સિતારાઓનો મેળાવડો
Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Exit mobile version