Site icon

બિગ બોસ 15: રશ્મિ દેસાઈ પર આ કન્ટેસ્ટન્ટ ને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો લાગ્યો આરોપ, વીડિયોમાં દેખાય છે તે કૃત્ય; જુઓ વિડિઓ, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 3 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

ટીવીના વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ 15’ માં તમામ સ્પર્ધકો ટ્રોફી જીતવા માટે પોતાની જીંદગીમાં વ્યસ્ત છે. હાલમાં કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ બાદ ઉમર રિયાઝ અને રશ્મિ દેસાઈ તેમના બોન્ડિંગને લઈને ચર્ચામાં છે.ઉમર-રશ્મીને પહેલેથી જ ઓળખે છે. જે સમયે રશ્મિ ઘરમાં પ્રવેશી રહી હતી તે સમયે કરણ કુન્દ્રાએ 'ભાભી..ભાભી' કહીને ગણગણાટ કર્યો હતો, જે સાંભળીને ઉમર શરમાઈ ગયો હતો.કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે સોફ્ટ કોર્નર છે. હાલમાં જ બંનેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ઘરના સભ્યો રસોડામાં ઉભા છે અને રશ્મિ દેસાઈ ઉમર ના નિતંબને સ્પર્શ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો ઉગ્ર કમેન્ટ પણ કરી રહ્યા છે.

રૂપાલી ગાંગુલીના શોમાં આ અભિનેત્રીની થશે એન્ટ્રી, અનુજ અને અનુપમાની લવસ્ટોરીને લાગશે ગ્રહણ ; જાણો વિગત

તમને જણાવી દઈએ કે, આ સમયે શોમાં VIP અને નોન VIP ગ્રુપ વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. આ મામલો ઉમર અને રિતેશ વચ્ચે મારામારી સુધી પહોંચ્યો હતો. બિગ બોસના સ્પર્ધકો હવે બે ભાગમાં વહેંચાઈ ગયા છે જ્યાં દરરોજ એકબીજાની ઝપાઝપી અને અથડામણ જોવા મળી રહી છે.

 

 

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
Exit mobile version