Site icon

Rashmika and Vijay: શું ખરેખર વિજય દેવરાકોંડા સાથે ન્યુ યર માનવવા વિદેશ રવાના થઇ રશ્મિકા? વિડીયો જોઈ ચાહકો એ પકડી ચોરી

Rashmika and Vijay: રશ્મિકા નું નામ ઘણા સમય થી સાઉથ એક્ટર વિજય દેવરાકોંડા સાથે જોડવામાં આવી રહ્યું છે જોકે બંને એ તેમના સંબંધ પર કોઈ ખુલાસો કર્યો નથી. હવે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને ચાહકો એ રશ્મિકા અને વિજય દેવરાકોંડાની ચોરી પકડી લીધી છે.

rashmika mandanna and vijay deverakonda celebrate new year together

rashmika mandanna and vijay deverakonda celebrate new year together

News Continuous Bureau | Mumbai

Rashmika and Vijay: રશ્મિકા તેની ફિલ્મ પુષ્પા 2 ની સફળતા નો આનંદ માણી રહી છે. રશ્મિકા તેની પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. રશ્મિકા નું નામ ઘણા સમય થી સાઉથ એક્ટર વિજય દેવરાકોંડા સાથે જોડવામાં આવી રહ્યું છે જોકે બંને એ તેમના સંબંધ પર કોઈ ખુલાસો કર્યો નથી. હવે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને ચાહકો એ રશ્મિકા અને વિજય દેવરાકોંડાની ચોરી પકડી લીધી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Allu arjun: હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુન ના દાવા પર કર્યો પલટવાર, સીસીટીવી ફૂટેજ થી પુષ્પા ની ખોલી પોલ

રશ્મિકા અને વિજય નો વિડીયો થયો વાયરલ 

રશ્મિકા મંદન્ના ગઈકાલે રાત્રે જ હૈદરાબાદ એરપોર્ટ પર જોવા મળી હતી. રશ્મિકા બાદ સાઉથ સુપરસ્ટાર વિજય દેવરાકોંડા પણ હૈદરાબાદ એરપોર્ટ પર જોવા મળ્યો હતો.જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં રશ્મિકા બ્લેક લુક માં તો વિજય ગ્રીન શર્ટ માં જોવા મળ્યો હતો. જો કે એરપોર્ટ પર બંને સાથે જોવા નહોતા મળ્યા. 


આ વિડીયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો. લોકો દાવો કરવા લાગ્યા છે કે રશ્મિકા મંદન્ના અને વિજય દેવેરાકોંડા ક્રિસમસ અને ન્યૂ યર સેલિબ્રેટ કરવા વિદેશ જઈ રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kishore Kumar Hit Songs: કિશોર કુમારના અવાજનો જાદુ: ૪૩ વર્ષ જૂનું આ રોમેન્ટિક ગીત આજે પણ છે એવરગ્રીન, સાંભળતા જ તાજી થઈ જશે જૂની યાદો!
Dhurandhar 2: રણવીર સિંહ તો માત્ર ચહેરો છે, પણ ‘ધુરંધર’ ની જાન તો આ છે! આદિત્ય ધરની વાયરલ પોસ્ટમાં થયો મોટો ખુલાસો
Ramayanam Leak: રણબીર કપૂરનો રામાયણમાં ‘માસ્ટરસ્ટ્રોક’: એક જ ફિલ્મમાં બે અવતાર, જાણો રામ સાથે બીજું કયું પાત્ર છે
Dhurandhar 2: ‘ધુરંધર ૨’ ના સેટ પર રાકેશ બેદીનો જાદુ! પોતે જ ઉમેર્યો એવો ડાયલોગ કે આખું યુનિટ ખડખડાટ હસી પડ્યું.
Exit mobile version