Site icon News Continuous Bureau | Mumbai

Rashmika mandanna deepfake video: રશ્મિકા મંદન્ના ના ડીપફેક વિડીયો માં દિલ્હી પોલીસ એક્શન મોડમાં, આ ધારા હેઠળ નોંધી FIR

Rashmika mandanna deepfake video: અભિનેત્રી રશ્મિકા મંદન્નાના ડીપફેક વીડિયો ને લઈને સોશિયલ મીડિયા પર હંગામો થયો હતો ત્યારબાદ હવે આ દિલ્હી સાઇબર ક્રાઇમે અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધીને તપાસ શરૂ કરી છે.

rashmika mandanna deepfake video delhi police register fir

rashmika mandanna deepfake video delhi police register fir

News Continuous Bureau | Mumbai 

Rashmika mandanna deepfake video:  થોડા સમય પહેલા રશ્મિકા ના ડીપફેક વિડીયો એ સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો હતો. આ કેસ માં અમિતાભ બચ્ચન થી લઈને ઘણી સેલેબ્રિટી રશ્મિકા ના સ્પોર્ટમાં આવી હતી. અમિતાભ બચ્ચને તો આ મામલામાં કાયદાકીય કાર્યવાહી ની પણ માંગણી કરી હતી. હવે આ કેસમાં એક અપડેટ આવ્યું છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રશ્મિકા ના ડીપફેક વીડિયો કેસમાં રિપોર્ટ નોંધ્યો છે. 

Join Our WhatsApp Channel

 

રશ્મિકા ના ડીપફેક વીડિયોમાં દિલ્હી પોલીસ એક્શન મોડમાં 

રશ્મિકા મંદન્ના ના ડીપફેક વિડીયો કેસમાં દિલ્હી પોલીસે આ વીડિયોના સંબંધમાં અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના ઇન્ટેલિજન્સ ફ્યુઝન અને સ્ટ્રેટેજિક ઓપરેશન યુનિટમાં ભારતીય દંડ સંહિતાની કલમ 465 અને 469 અને માહિતી ટેકનોલોજી એક્ટ ની કલમ 66C અને 66E હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી.આ મામલે પોલીસે જણાવ્યું કે તેમને ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત દિલ્હી મહિલા આયોગે આ વીડિયો અંગે શહેર પોલીસને નોટિસ મોકલી હતી અને આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.


તમને જણાવી દઈએ કે, આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. 

આ સમાચાર પણ વાંચોઃ Deepika padukone: દીપિકા પાદુકોણ પર પણ ચઢ્યો જસ્ટ લુકિંગ નો ખુમાર, અભિનેત્રી ની રીલે તોડ્યો આ ફિલ્મના ટ્રેલર નો રેકોર્ડ

Avika Gor Dengue ૧૦૫ ડિગ્રી તાવ છતાં કરતી રહી શૂટિંગ! અવિકા ગૌરની હાલત બગડતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું
KKR star player wedding લગ્નના બંધનમાં બંધાયો KKRનો વિસ્ફોટક ખેલાડી! ફેમસ અભિનેત્રી સાથેના લગ્નમાં પહોંચ્યો અર્શદીપ સિંહ
Mithun Chakraborty Surgery વરિષ્ઠ અભિનેતા મિથુન ચક્રવર્તી કોલકાતાની હોસ્પિટલમાં દાખલ ડોક્ટરોએ કરી સફળ સર્જરી
Varun Dhawan YRF Horror Film YRF ના નવા હોરર યુનિવર્સનો પ્રારંભ મુખ્ય ભૂમિકામાં વરુણ ધવન, ૨૦૨૭ ના મોટા પડદે ધમાકાની તૈયારી
Exit mobile version