Site icon

Rashmika Mandanna: અકસ્માત નો ભોગ બની રશ્મિકા મંદન્ના, અભિનેત્રી એ હેલ્થ અપડેટ શેર કરતા ની સાથે આપી આવી સલાહ

Rashmika Mandanna: રશ્મિકા મંદન્ના તેની ફિલ્મ પુષ્પા 2 ને લઈને ચર્ચામાં છે. રશ્મિકા ની એક પોસ્ટ એ લોકો ને ચિંતા માં મુક્યા છે વાસ્તવ માં રશ્મિકા નો એક નાનો અકસ્માત થયો છે જેની માહિતી તેને તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.

rashmika mandanna met with an accident shares post

rashmika mandanna met with an accident shares post

News Continuous Bureau | Mumbai

Rashmika Mandanna: રશ્મિકા મંદન્ના તેની ફિલ્મ પુષ્પા 2 ને લઈને ચર્ચામાં છે.રશ્મિકા સાઉથ ની સફળ અભિનેત્રીઓમાંની એક છે. રશ્મિકા ને તેની ફિલ્મ પુષ્પા બાદ થી નેશનલ ક્રશ નું બિરુદ મળ્યું હતું. રશ્મિકા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.  રશ્મિકા ની એક પોસ્ટ એ લોકો ને ચિંતા માં મુક્યા છે વાસ્તવ માં રશ્મિકા નો એક નાનો અકસ્માત થયો છે જેની માહિતી તેને તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Kangana ranaut emergency: કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી પર ચાલી સેન્સર બોર્ડ ની કાતર, આટલા કટ અને બદલાવ સાથે મળ્યું ફિલ્મ ને ‘UA’ સર્ટિફિકેટ

રશ્મિકા નો થયો અકસ્માત 

રશ્મિકા એ તેના સોશિયલ મીડિયા પર તેની એક તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું, ‘હે મિત્રો, કેમ છો? હું જાણું છું કે હું અહીં આવી છું અથવા જાહેરમાં દેખાયે થોડો સમય થઈ ગયો છે.. હું છેલ્લા એક મહિનામાં ખૂબ સક્રિય નહોતી, તેનું કારણ એ છે કે મને એક નાનો અકસ્માત થયો હતો અને હું ઠીક છું. અને ડોક્ટરોની સલાહ પર ઘરે જ રહી રહી હતી. હું હવે વધુ સારી છું અને એક વાત જણાવી દઉં – હું હાયપરએક્ટિવિટી તબક્કામાંથી પસાર થઈ રહી છું, તેથી મારી પ્રવૃત્તિઓ સાથે કામ કરવા માટે તમને શુભેચ્છા. હંમેશા તમારી સંભાળ રાખવાને તમારી પ્રાથમિકતા બનાવો!! કારણ કે જીવન ખૂબ નાજુક અને ટૂંકું છે અને આપણે જાણતા નથી કે આપણી કાલ હશે કે નહીં, તેથી દરરોજ ખુશી પસંદ કરો!!.. બીજું અપડેટ હું ખૂબ લાડુ ખાઉં છું..’


રશ્મિકા ની આ પોસ્ટ સામે આવ્યા બાદ અભિનેત્રી ના ચાહકો તેના સ્વાસ્થ્યને લઈને થોડા ચિંતિત છે અને સતત કોમેન્ટ સેક્શનમાં પૂછી રહ્યા છે કે તેની સાથે શું, ક્યારે અને કેવી રીતે થયું

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Shahrukh khan King: શાહરૂખ ખાનનો મોટો દાવ: શું ‘KING’ બોલીવુડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બનશે?
Yeh Rishta Kya Kehlata Hai Update: YRKKH માં મોટો ધડાકો: 8 વર્ષના લીપ બાદ અભીરા-અરમાનની જિંદગી બદલાઈ; આ લોકપ્રિય કલાકાર શોને કહેશે અલવિદા
Lust Stories 3 Announcement: OTT પર ફરી જામશે રંગ: ‘લસ્ટ સ્ટોરીઝ 3’ ની જાહેરાત; ચાર દિગ્ગજ દિગ્દર્શકો લાવશે પ્રેમ અને વાસનાની નવી વાર્તાઓ
Dhurandhar 2 Drone Controversy : શૂટિંગમાં એક્શનને બદલે થઈ પોલીસની એન્ટ્રી! ‘ધુરંધર 2’ ની ટીમ વિરુદ્ધ FIR, જાણો કયા કારણોસર ડાયરેક્ટરની મુશ્કેલી વધી
Exit mobile version