Site icon News Continuous Bureau | Mumbai

Rashmika Mandanna: થામા’માં રશ્મિકા મંદાના એ તેના પાત્ર ‘તાડકા’ ને લઈને કર્યો ખુલાસો, કહી આવી વાત

Rashmika Mandanna: રશ્મિકા મંદાનાએ ‘થામા’માં પોતાના અનોખા પાત્ર તાડકા વિશે ખુલાસો કર્યો, કહ્યું – “તે માનવીય ભાવનાઓ માટે નવી પ્રજાતિ જેવી છે”

Rashmika Mandanna Opens Up About Her Role ‘Tadka’ in Thamma: “She’s Learning Human Emotions”

Rashmika Mandanna Opens Up About Her Role ‘Tadka’ in Thamma: “She’s Learning Human Emotions”

News Continuous Bureau | Mumbai 

Rashmika Mandanna: ફિલ્મ ‘થામા’ ની સફળતા બાદ અભિનેત્રી રશ્મિકા મંદાના એ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં પોતાના પાત્ર ‘તાડકા’ વિશે વાત કરી. તેણે કહ્યું કે તાડકા એક એવી વેમ્પાયર છે જે માનવીય લાગણીઓને સમજવા માટે પ્રયત્નશીલ છે. “તે લાંબા સમયથી જંગલમાં રહી છે અને માણસો માટે તે નવી અને રસપ્રદ પ્રજાતિ જેવી છે,” એમ રશ્મિકાએ જણાવ્યું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Mahhi Vij: છૂટાછેડા ના સમાચાર વચ્ચે માહી વીજ નો ફૂટ્યો ગુસ્સો, જય ભાનુશાલી સાથે અલગ થવા ને લઈને કહી આવી વાત

“તાડકા માટે રડવું સ્વાભાવિક નથી”

રશ્મિકાએ કહ્યું, “તાડકા માટે રડવું સામાન્ય નથી, તેથી તે માત્ર ચીસો પાડી શકે છે – અને એ જ તેની શક્તિ છે. અમે આખી કહાનીને આ ભાવના આસપાસ ગોઠવી છે.” આ પાત્રને નિભાવતી વખતે રશ્મિકાએ માનવીય લાગણીઓ સાથે જોડાવાનો પ્રયાસ કર્યો.


‘થામા’ એક ફિક્શનલ વેમ્પાયર યુનિવર્સ પર આધારિત ફિલ્મ છે, જેમાં રશ્મિકા સાથે નવાઝુદ્દીન સિદ્દીકી  અને આયુષ્માન ખુરાના મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ‘ભેડિયા’, ‘સ્ત્રી’ અને ‘મુંજ્યા’ જેવી ફિલ્મોની કન્ટિન્યુટી સાથે જોડાયેલી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Anupamaa Serial Spoiler Alert ‘અનુપમા’ સીરિયલમાં આવશે મોટો ભૂકંપ, અંશ અને પ્રેરણાની લવ સ્ટોરીમાં થશે નવી વિલનની એન્ટ્રી
Indias Got Latent 2 BTS Video સમય રૈનાએ આલિયા ભટ્ટ અને શરવરીને આપી ખાસ ભેટ, ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ ૨’ ના બીટીએસ વીડિયોમાં કલાકારોએ કરી મસ્તી
Anushka Sen Korean Movie Jeju Olle અનુષ્કા સેને રચી દીધો ઇતિહાસ! સાઉથ કોરિયન ફિલ્મ ‘જેજુ ઓલે’માં મુખ્ય ભૂમિકા ભજવનારી બની દેશની પહેલી અભિનેત્રી
Shraddha Kapoor Movie Eetha Teaser ડાયલોગ એવો કે ફેન્સ ક્રેઝી થયા! શ્રદ્ધા કપૂરની નવી ફિલ્મ ‘ઈથા’ ના ટીઝરે ઇન્ટરનેટ પર લગાવી આગ
Exit mobile version