Site icon

Chhava trailer launch: છાવા ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ માં વિકી કૌશલ એ રશ્મિકા સાથે કર્યું એવું કામ કે થઇ રહ્યા છે અભિનેતા ના વખાણ, જુઓ વિડીયો

Chhava trailer launch: છાવા ના ટ્રેલર લોન્ચ માં ફિલ્મ ની સ્ટારકાસ્ટ વિકી કૌશલ અને રશ્મિકા એ હાજરી આપી હતી આ ઇવેન્ટ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો વિકી કૌશલ ના વખાણ કરી રહ્યા છે.

rashmika mandanna reach chhava trailer launch event with injured leg

rashmika mandanna reach chhava trailer launch event with injured leg

News Continuous Bureau | Mumbai 

Chhava trailer launch: વિકી કૌશલ અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘છાવા’નું ટ્રેલર ગઈકાલે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલર લોન્ચ ઇવેન્ટ માં વિકી અને રશ્મિકા એ હાજરી આપી હતી. તમને જણાવી દઈએ કે રશ્મિકા થોડા દિવસ પહેલા જિમ માં ઘાયલ થઇ હતી અને તેને પગ માં પ્લાસ્ટર બાંધવામાં આવ્યું હતું.હવે આ ઇવેન્ટ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો વિકી કૌશલ ના વખાણ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો  : Saif ali khan attack case: સૈફ અલી ખાન કેસ માં પોલીસે કર્યો મોટો ખુલાસો, અભિનેતા ની બિલ્ડીંગ માં આટલા કલાક છુપાયેલો રહ્યો આરોપી

લંગડાતી રશ્મિકા ને સંભાળતો જોવા મળ્યો વિકી 

છાવા ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે રશ્મિકા ઘાયલ પગ સાથે કોઈ ના સહારે ઇવેન્ટમાં હાજરી આપી રહી છે. તે લંગડાતી લંગડાતી સ્ટેજ પાસે પહોંચતી જોવા મળી રહી છે. રશ્મિકા ની આવી હાલત જોઈ  વિકી કૌશલ તરત જ આગળ વધ્યો અને તેને પોતાના હાથથી ટેકો આપ્યો.આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, યુઝર્સ વિકી ના ખુબ વખાણ કરી રહ્યા છે.


એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું,  “વિકી સર માટે આદર”, બીજા એક એ લખ્યું, “વિકી કૌશલ ખરેખર એક જેન્ટલમેન છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Dhurandhar Movie Scene: ‘ધુરંધર’ના સેટ પર ભાવુક પળો: અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ એક સીન બાદ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા
Malaika Arora Harsh Mehta: મલાઈકા અરોરાને ફરી મળ્યો પ્રેમ? અર્જુન સાથેના બ્રેકઅપ બાદ હવે કરોડપતિ બિઝનેસમેન સાથે જોડાયું નામ; જાણો કોણ છે હર્ષ મહેતા
Toxic Cast: યશની ‘ટોક્સિક’માં વધુ એક મોટા નામની એન્ટ્રી! ટીવીની ક્વીન હવે મોટા પડદા પર મચાવશે ધૂમ; દમદાર પાત્રમાં જોવા મળશે.
Yash Toxic Movie Fees: ‘ટોક્સિક’ માટે રોકિંગ સ્ટાર યશે વસૂલી કરોડોની ફી: ‘ધુરંધર 2’ સાથે ટક્કર હોવા છતાં યશ રહેશે ફાયદામાં!
Exit mobile version