Site icon News Continuous Bureau | Mumbai

Rashmika mandanna: વિજય દેવરાકોંડા સાથે લગ્ન કરવા જઈ રહી છે રશ્મિકા મંદન્ના? ફેન ની પોસ્ટ પર ભાવિ પતિ ના ગુણ જાણવી આપ્યો સંકેત

Rashmika mandanna: રશ્મિકા અને વિજય ના અફેર ની ચર્ચા લાંબા સમય થી ચાલી રહી છે. હવે એક ફેને તેની પોસ્ટ માં રશ્મિકા ના ભાવિ પતિ વિશે વાત કરી છે જેનો રશ્મિકા એ જવાબ આપ્યો છે જે વાયરલ થઇ રહ્યો છે.

rashmika mandanna react on marriage with vijay deverakonda

rashmika mandanna react on marriage with vijay deverakonda

News Continuous Bureau | Mumbai 

Rashmika mandanna:  રશ્મિકા હાલ તેની ફિલ્મ એનિમલ ની સફળતા નો આનંદ માણી રહી છે. રશ્મિકા મંદન્ના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે અવારનવાર તેમની પોસ્ટ પર ટિપ્પણી કરતી રહે છે. રશ્મિકા ના ચાહકો તેના લગ્ન ને લઈને ખુબ ઉત્સુક છે. આ દરમિયાન રશ્મિકા ના એક ફેન ક્લબ એ તેની પોસ્ટ માં રશ્મિકા ના ભાવિ પતિ ના ગુણ વિશે જણાવ્યું છે જેનો રશ્મિકા એ બહુ રસપ્રદ જવાબ આપ્યો છે જેને જાણી ને રશ્મિકા ન ચાહકો ખુશ થઇ જશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Pankaj Udhas: આજે પંચતત્વમાં વિલીન થશે પંકજ ઉધાસ નું પાર્થિવ શરીર, જાણો ક્યારે થશે ગાયક ના અંતિમ સંસ્કાર

રશ્મિકા ના ફેન ક્લબ ની પોસ્ટ 

રશ્મિકા મંદન્ના ની એક ફેન ક્લબે એક પોસ્ટ શેર કરી છે અને તેમાં લખ્યું છે કે“રશ્મિકા મંદન્નાના પતિ બનવા માટે કયા ગુણો હોવા જોઈએ? તેણી ભારતની રાષ્ટ્રીય ક્રશ છે. તેનો પતિ પણ ખાસ હોવો જોઈએ. તેનો પતિ ‘વીડી’ (વિજય દેવરાકોંડા)જેવો હોવો જોઈએ. મારો મતલબ ‘ખૂબ હિંમતવાન’, જે તેમની રક્ષા કરી શકે છે. અમે તેને રાણી કહીએ છીએ, તેથી તેનો પતિ પણ રાજા જેવો હોવો જોઈએ.”


રશ્મિકા એ આ ફેન ક્લબ ની પોસ્ટ નો જવાબ આપતા લખ્યું, ‘તે બિલકુલ સાચું છે.’ આ રીતે રશ્મિકા એ ઈશારા માં તેનો જવાબ આપ્યો છે. આ કમેન્ટ બાદ ચાહકો તેને વિજય દેવરાકોંડા ના નામને લઈને સંકેત માની રહ્યા છે.


તમને જણાવી દઈએ કે, ઘણા સમયથી એવી અફવા છે કે રશ્મિકા મંદન્ના વિજય દેવેરાકોંડાને ડેટ કરી રહી છે. બંને ઘણી વખત સાથે પણ જોવા મળ્યા છે. અત્યાર સુધી રશ્મિકા મંદન્ના અને વિજય દેવરાકોંડા તેમના સંબંધો પર મૌન જાળવી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Hanuman Ansh Box Office ‘હનુમાન અંશ’નું બોક્સ ઓફિસ પર તોફાન યથાવત્! ૪૬મા દિવસે ૩૫૦ કરોડની ક્લબમાં એન્ટ્રી, મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
O Mere Sona Re Sona 60 Years આશા ભોંસલે અને મોહમ્મદ રફીના આ 60 વર્ષ જૂના ગીતનો જાદુ અકબંધ શમ્મી કપૂરના અંદાજ પર આજે Gen Z પણ ઝૂમી રહ્યા છે!
Exit mobile version