Site icon News Continuous Bureau | Mumbai

Rashmika mandanna: વિજય દેવરાકોંડા ના સાથે ડેટિંગની અફવાઓ વચ્ચે રશ્મિકા એ તેના પાર્ટનર વિશે કહી આવી વાત, જાણો શ્રીવલ્લી ને કેવો સાથી જોઈએ છે

Rashmika mandanna: રશ્મિકા તેની ફિલ્મ પુષ્પા 2 ની સફળતા નો આનંદ માણી રહી છે. રશ્મિકા નું નામ તેના કો સ્ટાર વિજય દેવરાકોંડા સાથે જોડવામાં આવી રહ્યું છે હવે આ બધાની વચ્ચે રશ્મિકા એ તેના પાર્ટનર વિશે વાત કરી છે

rashmika mandanna rumoured to be dating vijay deverakonda opened up about love

rashmika mandanna rumoured to be dating vijay deverakonda opened up about love

News Continuous Bureau | Mumbai 

Rashmika mandanna: રશ્મિકા તેની ફિલ્મ પુષ્પા 2 ની સફળતા નો આનંદ માણી રહી છે.રશ્મિકા તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહેતી હોય છે. રશ્મિકા નું નામ તેના કો સ્ટાર વિજય દેવરાકોંડા સાથે જોડવામાં આવી રહ્યું છે બંને ને ઘણીવાર સાથે જોવામાં આવ્યા છે. જોકે બંને માંથી કોઈએ તેમના સંબંધ ને લઈને ખુલાસો કર્યો નથી. હવે આ બધા ની વચ્ચે રશ્મિકા એ તેના પાર્ટનર વિશે વાત કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sara ali khan viral video: શું સારા અલી ખાન અને જ્હાન્વી કપૂર બનશે દેરાણી-જેઠાણી? એક્સ બોયફ્રેન્ડ સાથે ઝૂમતી જોવા મળી સૈફ અલી ખાન ની દીકરી

રશ્મિકા એ તેના પાર્ટનર વિશે કરી વાત 

એક ઇન્ટરવ્યૂ દરમિયાન રશ્મિકા એ તેના પાર્ટનર વિશે જણાવ્યું કે, ‘મારા માટે કોઈ પણ સંબંધમાં સૌથી મહત્વની બાબત છે સન્માન. જ્યારે તમે એકબીજાને માન આપો છો. એકબીજાનું ધ્યાન રાખો. જ્યારે આપણે એકબીજા માટે જવાબદાર હોઈએ ત્યારે તે બધા એકસાથે જોડાય છે. આ બધું મારા માટે અગત્યનું છે.હું મારા પાર્ટનરમાં એવા ગુણો ઈચ્છું છું જે સામાન્ય રીતે બધી છોકરીઓ ઈચ્છે છે. તેણે દયાળુ, પ્રામાણિક હોવું જોઈએ, તેને પ્રેમ કેવી રીતે કરવો તે આવડવું જોઈએ. બીજાની ચિંતા કરતો હોવો જોઈએ. એકબીજા માટે જવાબદાર હોય. આ ક્લેવિટી મને જોઈએ છે. હું માનું છું કે જો આપણે એકસરખા ન હોઈએ તો આપણે સાથે રહી શકતા નથી. મને જીવનના દરેક તબક્કામાં મારા જીવનસાથીની જરૂર છે.’


જયારે રશ્મિકા ને પ્રેમ માં હોવા નો શું અર્થ છે તેવું પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું, ‘તેનો અર્થ ‘ભાગીદારી અને એકતા’ છે. દરેક વ્યક્તિને પોતાના જીવનમાં જીવનસાથીની જરૂર હોય છે. કોઈ એવી વ્યક્તિ કે જે બધા ઉતાર-ચઢાવનો સાક્ષી હોય, કોઈ એવી વ્યક્તિ જે તમારી સાથે રહે અને તમારી સાથે જીવન જીવે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

TMKOC vs Yeh Duniya Hai Rangeen શું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોઈ શોની કોપી છે? ૨૭ વર્ષ પહેલાના આ શોની સમાનતા જાણીને તમે ચોંકી જશો
Real Estate Acquisition દિલ્હીના પંચશીલ પાર્કમાં શાહરૂખ ખાને ખરીદી પ્રોપર્ટી, ૨ ફ્લોર માટે ચૂકવ્યા ૩૭ કરોડ
Shailesh Lodha Daughter Swara Wedding કોણ છે ‘તારક મહેતા’ ના જમાઈ? લાઈમલાઈટથી દૂર રહે છે શૈલેષ લોઢાની સુંદર દીકરી, પિતાની જેમ જ કલમથી ચલાવે છે જાદુ
Ramayana Movie Trailer Update રણબીર કપૂરની ‘રામાયણ’ ના ટ્રેલર રિલીઝ ડેટનો થયો મોટો ખુલાસો, ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ ફોલો કરશે મેકર્સ
Exit mobile version