Site icon News Continuous Bureau | Mumbai

Ratan Tata bollywood: ઓટો થી લઈને સ્ટીલ સુધીના વ્યવસાય સાથે સંકળાયેલા ટાટા ગ્રુપ એ બોલિવૂડ ફિલ્મમાં પણ કર્યું હતું નિર્માણ, આ હતી રતન ટાટા ની પહેલી અને છેલ્લી ફિલ્મ

Ratan Tata bollywood: ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટા નું 86 વર્ષ ની વયે નિધન થયું છે. શું તમે જાણો છો રતન ટાટા એ બોલિવૂડ ફિલ્મ નું પણ નિર્માણ કર્યું હતું. જે તેમની પહેલી અને છેલ્લી ફિલ્મ હતી.

Ratan tata death business tycoon produce bollywood film aetbaar

Ratan tata death business tycoon produce bollywood film aetbaar

News Continuous Bureau | Mumbai

 Ratan Tata bollywood: રતન ટાટા એ ઉદ્યોગ જગત નું મોટું નામ હતું તેમને 86 વર્ષ ની વયે દુનિયા ને અલવિદા કહી દીધું છે. રતન ટાટાને 21 વર્ષની ઉંમરે ટાટા ગ્રુપના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે ઓટોથી સ્ટીલ સુધીના સમૂહમાં હતા અને 2012 સુધી તેઓ જૂથનું નેતૃત્વ કરતા હતા. એક સમય એવો આવ્યો જ્યારે રતન ટાટાએ ફિલ્મ નિર્માણમાં પોતાનો હાથ અજમાવ્યો. રતન ટાટા એ વર્ષ 2004 માં ફિલ્મ નિર્માણ માં પ્રવેશ કર્યો હતો.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Singham again trailer: સિંઘમ અગેન ના ટ્રેલરે લોન્ચ થવાની સાથે જ રચ્યો ઇતિહાસ, આટલી મિનિટ સાથે બન્યું બોલિવૂડ નું સૌથી લાબું ટ્રેલર

રતન ટાટા એ કર્યું હતું ફિલ્મ નું નિર્માણ 

રતન ટાટા એ ફિલ્મ ‘ઐતબાર’ નું નિર્માણ કર્યું હતું. આ ફિલ્મ માં અમિતાભ બચ્ચન, જોન અબ્રાહમ અને બિપાશા બાસુ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ નું નિર્દેશન વિક્રમ ભટ્ટે કર્યું હતું. રતન ટાટાએ ટાટા ઈન્ફોમીડિયાના બેનર હેઠળ ફિલ્મ ‘ઐતબાર નું નિર્માણ કર્યું હતું. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. 


આ ફિલ્મ પછી રતન ટાટાએ કોઈ ફિલ્મ પ્રોડ્યુસ કરી નથી. આ રીતે ‘ઐતબાર’ રતન ટાટા દ્વારા નિર્મિત પ્રથમ અને છેલ્લી ફિલ્મ સાબિત થઈ.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ravi Kishan Solo Lead Hindi Film રવિ કિશન બનશે સોલો લીડ હીરો બોલિવૂડની મોટી હિન્દી ફિલ્મ કરી સાઇન, મહાવીર જૈન ફિલ્મ્સ સાથે નવો પ્રોજેક્ટ!
Urvashi Rautela AI Controversy ‘મારો ચહેરો અને અવાજ વેચીને અબજો કમાયા’ અમેરિકન AI કંપની સામે આ અભિનેત્રીએ કર્યો ₹૭,૦૦૦ કરોડનો કેસ
Personality Rights Bollywood Stars AI અને ડીપફેકના યુગમાં ઓળખ બચાવવાની જંગ ૪ વર્ષમાં ૫૦ થી વધુ સેલેબ્સ પહોંચ્યા કોર્ટ, પર્સનાલિટી રાઇટ્સ મુદ્દે મોટો ટ્રેન્ડ
Aishwarya Rai Paris Fashion Week પેરિસ ફેશન વીકના રેમ્પ પર ઐશ્વર્યા રાયનો જાદુ કેન્ડલ જેનર સાથે ગ્લોબલ રનવે પર જબરદસ્ત વૉક, તસવીરો વાયરલ!
Exit mobile version