Site icon News Continuous Bureau | Mumbai

Raveena tandon: નશા માં વૃદ્ધ મહિલા સાથે મારપીટ મામલા પર રવીના ટંડને તોડ્યું મૌન, પોસ્ટ શેર કરી કહી આવી વાત

Raveena tandon: રવીના ટંડન નશા માં વૃદ્ધ મહિલા સાથે મારપીટ ને લઈને ચર્ચામાં છે. આ મામલે રવીના ને પોલીસે ક્લીન ચિટ આપી છે હવે રવીના એ એક આ મામલે પોતાનું મૌન તોડ્યું છે.

raveena tandon break silence on attack incident

raveena tandon break silence on attack incident

News Continuous Bureau | Mumbai

Raveena tandon: રવિના ટંડન નો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં રવિના ટંડન અને તેના ડ્રાઈવર ને એક ટોળાએ ઘેરી લીધા હતા. વીડિયોમાં રવિના ટંડન પર ત્રણ મહિલાઓ સાથે દુર્વ્યવહાર અને મારપીટનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો..આ બધાની વચ્ચે એક સીસીટીવી ફૂટેજ નો વિડીયો પણ વાયરલ થયો હતો, જે બાદ હકીકત સામે આવી હતી.જેમાં ક્લિયર જોવા મળ્યું હતું કે રવિના ટંડન અને તેના ડ્રાઈવર પર લાગેલા તમામ આરોપો ખોટા છે. હવે રવિના ટંડને પોતાના પર લાગેલા આરોપો અંગે પોતાનું મૌન તોડ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર  પણ વાંચો: Kushal tandon and Shivangi joshi: કુશાલ ટંડને થાઈલેન્ડ વેકેશન દરમિયાન શિવાંગી જોશી સાથે કર્યું એવું કામ કે તેમના ડેટિંગ ના સમાચાર ને મળી હવા, જુઓ વિડીયો

રવીના ટંડને માન્યો આભાર 

રવિના ટંડન તેની ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં અભિનેત્રી એ લખ્યું કે,’આટલા પ્રેમ, વિશ્વાસ અને સમર્થન માટે આભાર! કથા સાર, અત્યારે જ  ડેશકેમ્સ અને સીસીટીવી ઇન્સ્ટોલ કરો! રવિના ટંડનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે, આ કેસમાં રવિના ટંડન અને તેના ડ્રાઈવરને ક્લીનચીટ મળી ગઈ છે. 1 જૂને વિસ્તારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ એ સાબિત થયું છે કે રવિનાની કારથી કોઈને ઈજા થઈ નથી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version