Site icon

Raveena tandon: રવીના ટંડન નો બનાવટી મારપીટ નો વીડિયો વાયરલ કરનાર વ્યક્તિ પર અભિનેત્રીએ કર્યો અધધ આટલો માનહાની નો કેસ

Raveena tandon: રવિના ટંડનના મારપીટ વાળા વીડિયો કેસમાં એક નવું અપડેટ સામે આવ્યું છે. રવિના ટંડને એક ટ્વીટર યુઝર સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે જેણે અકસ્માતની રાત્રે તેનો વીડિયો વાયરલ કર્યો હતો

raveena tandon sent 100 crores defamation notice to men who viral her fake road rage video

News Continuous Bureau | Mumbai

Raveena tandon: રવીના ટંડન છેલ્લા કેટલાક સમયથી તેના મારપીટ ના વિડીયો ને કારણે ચર્ચામાં છે. અભિનેત્રી ને લઇને એવો દાવો કરવામાં આવ્યો હતો કે રવીના એ એક મહિલા સાથે મારપીટ કરી હતી. આ મામલો ત્યારે સામે આવ્યો જયારે એક વ્યક્તિ એ આ આ વીડિયો વાયરલ કર્યો. રવીના ટંડન ના આ વિડીયો એ સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી હતી. હવે રવિના ટંડનના આ વીડિયોને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ રવિના ટંડને કોર્ટનો સંપર્ક કર્યો છે અને તે વિડીયો વાયરલ કરનાર વ્યક્તિને માનહાનિ ની ​​નોટિસ મોકલી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Jigra release date: આલિયા ભટ્ટ ની મોસ્ટ અવેટેડ ફિલ્મ જીગરા ની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, અભિનેત્રી એ પોસ્ટ શેર કરી આપી માહિતી

રવીના ટંડને કર્યો માનહાની નો કેસ 

રવીના ટંડન ના ફેક મારપીટ વાળા વાયરલ વિડીયો પર  રવીનાની લીગલ ટીમે અપમાનજનક કન્ટેન્ટ ફેલાવવા બદલ તે વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરી છે, જેમાં અભિનેત્રી દ્વારા તે વ્યક્તિને 100 કરોડ રૂપિયાના વળતરની માંગ કરવામાં આવી છે. આ નોટિસ 12 જૂને મોકલવામાં આવી હતી.


તમને જણાવી દઈએ કે, રવીના ટંડન પર ત્રણ મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અભિનેત્રી પર નશાની હાલતમાં મારપીટનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. જોકે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ સાબિત થયું હતું કે આવી કોઈ ઘટના બની જ નહોતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KSBKBT 2 Spoiler: કયુંકી….. ના વિરાણી પરિવાર પર સંકટ, મિહિર અને તુલસી ના સંબંધ માં આવશે તિરાડ! જાણો શો
Bhool Bhulaiyaa 4 Confirmed: ‘રૂહ બાબા’ ઇઝ બેક,અનીસ બઝ્મીએ ‘ભૂલ ભુલૈયા 4’ ની કરી જાહેરાત, કાર્તિક આર્યન લીડ રોલમાં
Haq: ‘હક’ પર સંકટ! ઇમરાન હાશ્મી અને યામી ગૌતમ ની ફિલ્મ પર રિલીઝ પહેલા જ મોટો વિવાદ, જાણો સમગ્ર મામલો
Shahrukh khan Reveals First Look of ‘King’ as Birthday Gift to Fans
Exit mobile version