Site icon News Continuous Bureau | Mumbai

Raveena tandon: કેજીએફ 2 બાદ હવે સાઉથ ની આ ફિલ્મમાં વિલનની ભૂમિકા માં જોવા મળશે રવીના ટંડન

Raveena tandon: રવીના ટંડને સાઉથ ની ફિલ્મ કેજીએફ 2 માં કામ કર્યું હતું હવે અભિનેત્રી વધુ એક સાઉથ ફિલ્મ માં જોવા મળશે અને ફિલ્મ માં તે વિલન ની ભૂમિકા ભજવી રહી છે

raveena tandon will be seen in jatadhara

raveena tandon will be seen in jatadhara

News Continuous Bureau | Mumbai

 Raveena tandon: રવીના ટંડન બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. 90ના દાયકામાં ગ્લેમરસ અવતારમાં જોવા મળતી રવિના હવે અલગ-અલગ પ્રકારની ભૂમિકાઓ ભજવી રહી છે. રવીના ટંડન સાઉથ ની ફિલ્મ કેજીએફ 2 માં કામ કર્યું હતું હવે અભિનેત્રી વધુ એક સાઉથ ફિલ્મ માં જોવા મળશે અને ફિલ્મ માં તે વિલન ની ભૂમિકા ભજવી રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Salim khan death threat: સલમાન ખાન બાદ અભિનેતા ના પિતા સલીમ ખાન ને ધમકી મળ્યા બાદ પોલીસ એ કર્યું આ કામ

રવીના ટંડન સાઉથ ની ફિલ્મ માં ભજવશે વિલન ની ભૂમિકા 

મીડિયા રિપોર્ટ મુજબ રવિના ટંડન તેલુગુ ફિલ્મ જટાધારામાં જોવા મળશે, જેમાં સુધીર બાબુ મુખ્ય ભૂમિકામાં છે.જટાધારા એક સુપરનેચરલ થ્રિલર ફિલ્મ છે. રવિના ટંડન આમાં નેગેટિવ રોલમાં જોવા મળશે.આ ફિલ્મ 2025માં મહાશિવરાત્રીના અવસર પર રિલીઝ થશે.


જટાધારાનું પોસ્ટર પણ રિલીઝ થઇ ચૂક્યું છે. આ ફિલ્મનું નિર્દેશન શિવિન નારંગ કરી રહ્યા છે

 (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

Emraan Hashmi Swine Flu બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મી સ્વાઇન ફ્લૂની ચપેટમાં; તબિયત વધુ લથડતાં અધવચ્ચે જ લાઈવ શો રદ્દ કરવો પડ્યો
King Vs King 100 Box Office Clash સિનેમા જગતમાં અનોખો ક્લેશ એક જ ટાઇટલ ‘King’ સાથે શાહરૂખ અને નાગાર્જુનની ફિલ્મો આમનેસામને
Nagarjuna Mass and Don No 1 ‘Don No. 1’ અને ‘Mass’ નાગાર્જુનની બે આઇકોનિક ફિલ્મો જેણે ટીવી પર રાજ કર્યું; જાણો OTT પર ક્યાં જોઈ શકાશે
Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Exit mobile version