Site icon News Continuous Bureau | Mumbai

Ravi Dubey: રામાયણ માં લક્ષ્મણ નું પાત્ર ભજવનાર રવિ દુબે એ કરી રણબીર કપૂર ના સ્વભાવ વિશે આવી વાત

Ravi Dubey: રામાયણ માં લક્ષ્મણ નું પાત્ર ભજવનાર અભિનેતા રવિ દુબે એ તાજેતર માં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને ફિલ્મ માં કામ કરવાનો અને રણબીર કપૂર ના સ્વભાવ વિશે વાત કરી હતી.

Ravi Dubey to Play Laxman in Ranbir Kapoor Ramayana

Ravi Dubey to Play Laxman in Ranbir Kapoor Ramayana

News Continuous Bureau | Mumbai

Ravi Dubey:  બોલીવૂડ ફિલ્મ ‘રામાયણ’ માં રણબીર કપૂર ભગવાન રામ નો રોલ નિભાવી રહ્યો છે, જ્યારે રવિ દુબે લક્ષ્મણ નુ પાત્ર ભજવી રહ્યો છે. એક વેબ પોર્ટલ સાથેની ખાસ વાતચીતમાં રવિ દુબેએ જણાવ્યું કે તેને આ રોલ મળવો માત્ર સંયોગ નથી, પણ મહાદેવની ઈચ્છા છે. તે ણે કહ્યું કે રણબીર ભાઈ ખૂબ જ વિનમ્ર અને દયાળુ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anshula Kapoor: અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરે રોહન ઠક્કર સાથે કરી સગાઈ, તસવીરો શેર કરી ખોલ્યા પ્રેમ ના રહસ્યો

રામાયણમાં રોલ મળવો રવિ દુબે માટે શું અર્થ ધરાવે છે?

રવિ દુબેએ કહ્યું કે રામકથા નો ભાગ બનવો એ જીવનમાં મળતી સૌથી મોટી કૃપા છે. “આવો રોલ તમારા એક્શનથી નહીં, પણ મહાદેવની ઈચ્છાથી મળે છે,” એમ તેણે ઉમેર્યું. તેણે નિતેશ તિવારીઅને નમિત મલ્હોત્રાજેવા દિગ્ગજો સાથે કામ કરવાની તક મળવી એ પોતાનું સૌભાગ્ય ગણાવ્યું.રવિ દુબેએ રણબીર કપૂર વિશે કહ્યું કે તેઓ ખૂબ જ દયાળુ અને શાંત સ્વભાવના છે. “તેમની સફળતા પછી પણ તેઓમાં કોઈ અહંકાર નથી. તેઓ સેટ પર ખૂબ જ એકાગ્રતાથી કામ કરે છે,” એમ રવિએ જણાવ્યું. તેણે રણબીરને પોતાનો મોટો ભાઈ ગણાવ્યો અને કહ્યું કે તેઓ તેમનો ખૂબ આદર કરે છે.


નિતેશ તિવારીની ‘રામાયણ’નો પહેલો લુક બહાર આવ્યા પછી ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. રણબીર કપૂર ભગવાન રામના રોલમાં અને રવિ દુબે લક્ષ્મણના રોલમાં જોવા મળશે. ફિલ્મના વિઝ્યુલ્સ અને સ્ટારકાસ્ટને લઈને સોશિયલ મીડિયા  પર ચર્ચા ચાલી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shakti Shalini Leaked Video। ‘શક્તિ શાલિની’ના સેટ પરથી અનીત પઠ્ઠાનો એક્શન વીડિયો લીક, ઇન્ટરનેટ પર ચર્ચા
Ranveer Singh Farhan Akhtar Net Worth। ડોન૩ ના ક્રેઝ વચ્ચે કરોડોની સંપત્તિનો ખુલાસો રણવીર સિંહ અને ફરહાન અખ્તરમાંથી કોણ છે સૌથી વધુ અમીર? જાણીને ચોંકી જશો
Bobby Deol Alia Bhatt Alpha Movie Fight Rumors| ‘શું ખરેખર ‘આલ્ફા’ના સેટ પર આલિયા અને બોબી દેઓલ વચ્ચે વિવાદ થયો છે? જાણો વાયરલ ન્યૂઝ પાછળનું અસલી સત્ય
IPL 2026| શું વૈભવ સૂર્યવંશી ક્રિકેટ છોડીને ફિલ્મોમાં જશે? બોલિવૂડ ડાયરેક્ટરે કાસ્ટિંગ પર આપેલા નિવેદનથી સોશિયલ મીડિયા પર મચી હલચલ
Exit mobile version