Site icon News Continuous Bureau | Mumbai

Ravi Kishan On Working With Madhuri Dixit: લાપતા લેડીઝ બાદ ચમકી રવિ કિશન ની કિસ્મત, બોલિવૂડ ની આ દિગ્ગ્જ અભિનેત્રી સાથે કરશે કામ

Ravi Kishan On Working With Madhuri Dixit: રવિ કિશન ભોજપુરી નો લોકપ્રિય અભિનેતા છે રવિ કિશન લાપતા લેડીઝ માં જોવા મળ્યો હતો હવે અભિનેતા ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા હસે કે તે બોલિવૂડ ની દીજજગ અભિનેત્રી સાથે કામ કરવા જઈ રહ્યો છે.

Ravi Kishan Joins Madhuri Dixit & Triptii Dimri in 'Maa Behen'

Ravi Kishan Joins Madhuri Dixit & Triptii Dimri in 'Maa Behen'

News Continuous Bureau | Mumbai

Ravi Kishan On Working With Madhuri Dixit: રવિ કિશન, જે ભોજપુરી ઇન્ડસ્ટ્રી અને બોલીવૂડ  બંનેમાં પોતાની ઓળખ બનાવી ચુક્યો છે, હવે ‘માં બહેન’ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ ફિલ્મ સુરેશ ત્રિવેણી દ્વારા નિર્દેશિત છે અને તેમાં માધુરી દીક્ષિત , તૃપ્તિ ડિમરી  અને ધરના દુર્ગા   પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Karan Veer Mehra: પહલગામ આતંકી હુમલા પર પ્રતિક્રિયા આપવી કરણ વીર મહેરા ને પડી ભારે, આ કારણે ટ્રોલ થઈ રહ્યો છે અભિનેતા

રવિ કિશનની નવી ફિલ્મ ‘માં બહેન’

‘લાપતા લેડીઝ’ ફિલ્મમાં પોલીસ ઓફિસર તરીકે રવિ કિશનના અભિનયને ખૂબ પ્રશંસા મળી હતી. હવે તે ‘માં બહેન’ફિલ્મમાં એક રંગીન, દિલફેક, રોમેન્ટિક અને રસદાર પાત્ર ભજવશે. રવિ કિશન કહે છે, “માધુરી જી ખૂબ મોટી સુપરસ્ટાર રહી છે અને અમે બધા વર્ષોથી તેમની પ્રશંસા કરતા આવ્યા છીએ. શ્રીદેવી જી સાથે કામ કરવાની તક મળી, પણ માધુરી જી સાથે ક્યારેય નહોતી. તેથી, આ એક મોટું આકર્ષણ છે, અને તેમની સાથે કામ કરવું મારા માટે ‘સૌભાગ્ય’ છે”


રવિ કિશનના જણાવ્યા અનુસાર, “આ એક ખૂબ જ મનોરંજક ફિલ્મ છે, અને લોકો મને પહેલા ક્યારેય આવા પાત્રમાં જોયો નથી. આ પાત્ર ખૂબ જ રંગીન, દિલફેક, રોમેન્ટિક અને રસદાર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Naagin 7 Finale Episode। ‘નાગિન ૭’ નો ક્લાઈમેક્સ લાવશે રૂંવાડા ઉભા કરી દે તેવો રોમાંચ, ફિનાલેમાં થશે આ ૩ દિગ્ગજ એક્ટ્રેસની વાપસી!
Drishyam 3 Tabu Return। વિજય સાલગાંવકરને ફસાવવા ફરી આવશે આઈજી મીરા દેશમુખ? ‘દ્રશ્યમ 3’ પર ડાયરેક્ટરે કર્યો મોટો ખુલાસો
Mouni Roy Divorce Update| સૂરજ નાંબિયારે જણાવ્યું સંબંધોનું અસલી સત્ય, દિશા પટનીને લઈને કહી આ ચોંકાવનારી વાત
Ankita Lokhande Gau Seva। ગ્લેમર લાઈફ છોડી ગૌસેવામાં લીન થઈ અંકિતા લોખંડે! બિઝનેસમેન પતિ સાથે આશ્રમમાં ઉપાડ્યું ગાયનું છાણ, વિડિયો વાયરલ
Exit mobile version