Site icon

Rekha and Amitabh bachchan: રણજીત એ અભિનેત્રી રેખા ને લઈને કર્યો મોટો ખુલાસો, અમિતાભ સાથે એક સાંજ વિતાવવા માટે છોડી હતી આ ફિલ્મ

Rekha and Amitabh bachchan: અમિતાભ સાથે સમય વિતાવવા રેખાએ ફિલ્મ 'કારનામા'માંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો હતો. આ વાત નો ખુલાસો રણજીત એ કર્યો હતો.

Rekha Returned Signing Amount to Spend Time with Amitabh, Says Ranjeet

Rekha Returned Signing Amount to Spend Time with Amitabh, Says Ranjeet

News Continuous Bureau | Mumbai 

Rekha and Amitabh bachchan: બોલીવૂડની દિગ્ગજ અભિનેત્રી રેખા અને અમિતાભ બચ્ચન વચ્ચેના સંબંધો વિશે અનેક વાર ચર્ચા થઈ છે. હવે અભિનેતા રણજીત એ 2015માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે રેખા એ માત્ર અમિતાભ સાથે સમય વિતાવવા માટે તેમની ડિરેક્ટોરિયલ ડેબ્યૂ ફિલ્મ ‘કારનામા’ છોડી દીધી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Jaya Bachchan Video: ફરી પાપારાઝી પર નારાજ થઇ જયા બચ્ચન, દીકરી શ્વેતા એ આ રીતે સંભાળી બાજી

શૂટિંગ ટાઈમ બદલવાની રેખાની માંગ

રણજીતે જણાવ્યું કે રેખા તેમની જૂની મિત્ર હતી અને તેમણે ‘સાવન ભાદો’થી સાથે કામ શરૂ કર્યું હતું. ‘કારનામા’ માટે રેખા, ધર્મેન્દ્ર અને જયા પ્રદા કાસ્ટમાં હતા. રેખાએ રણજીતને વિનંતી કરી કે શૂટિંગ સાંજ ની જગ્યા એ સવારે રાખો, કારણ કે તે સાંજનો સમય અમિતાભ સાથે વિતાવવા માંગતી હતી. રણજીતે આ વિનંતી નકારી, અને રેખાએ ફિલ્મ છોડી દીધી અને સાઇનિંગ અમાઉન્ટ પણ પરત કર્યો.


રેખાના ફિલ્મ છોડતા જ શૂટિંગમાં વિલંબ થયો. ધર્મેન્દ્રે અન્ય પ્રોજેક્ટ્સ શરૂ કરી દીધા અને રેખાની જગ્યાએ અનીતા રાજ ને લેવા સૂચન કર્યું. આખરે ફિલ્મ ફરહા, કિમી કાટકર અને વિનોદ ખન્ના સાથે પૂરી થઈ. 1990માં રિલીઝ થયેલી આ ફિલ્મનો બિઝનેસ સરેરાશ રહ્યો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Raveena Tandon on Akshay Kumar: રવીના ટંડને અક્ષય કુમાર સાથેના સંબંધો પર આપ્યું મોટું નિવેદન, શિલ્પા શેટ્ટી સાથેની મુલાકાતો વિશે પણ કર્યો ખુલાસો
Vedang Raina and Naomika Saran: શું આ જોડી પડદા પર મચાવશે ધૂમ? આલિયાના ભાઈ સાથે રોમાન્સ કરશે સુપરસ્ટાર રાજેશ ખન્નાની દોહિત્રી; જાણો કઈ ફિલ્મ માટે હાથ મિલાવ્યા.
Raveena Tandon Dhurandhar Review: રવીના ટંડને કેમ માંગી યામી ગૌતમની માફી? ‘ધુરંધર’ જોયા બાદ આદિત્ય ધર માટે કહી દીધી આ મોટી વાત, જાણો શું છે સમગ્ર મામલો
Yeh Rishta Kya Kehlata Hai Twist: વિદ્યાની રમત ખતમ! કાજલના એક ખુલાસાથી પોદ્દાર પરિવાર સ્તબ્ધ; જાણો કોણ છે એ જાસૂસ જે અભિરા માટે કરી રહ્યો છે કામ?
Exit mobile version