Site icon

રિયા ચક્રવર્તી એ હાઈ થાઈ સ્લિટ સાડીમાં ફ્લોન્ટ કર્યા પોતાના ટોન્ડ લેગ્સ- અભિનેત્રી નો બોલ્ડ અવતાર જોઈ દંગ- જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી અભિનેત્રી રિયા ચક્રવર્તી(rhea chakraborty)તેના મૃત્યુ બાદથી લોકોના નિશાના પર છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી, NCB દ્વારા પકડાયેલી અભિનેત્રી રિયા ચક્રવર્તીએ લગભગ એક મહિના જેલમાં (jail)વિતાવ્યો હતો. હવે ધીરે ધીરે અભિનેત્રી રિયા ચક્રવર્તી ફરી એકવાર ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકવાની કોશિશ કરી રહી છે. અભિનેત્રી રિયા ચક્રવર્તીએ તાજેતરમાં સોશિયલ મીડિયા (social media)પર તેની તસવીરો શેર કરી છે. જેમાં અભિનેત્રી હાઈ થાઈ સ્લિટ સાડીમાં(high thigh slit saree) ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જે બાદ અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. 

Join Our WhatsApp Community

અભિનેત્રી ની લેટેસ્ટ તસવીરોમાં જોઈ શક્ય છે કે તે પીળી સાડીમાં સુંદર લાગી રહી છે. સાડી ની નીચે હાઇ સ્લિટ(high thigh slit saree) કટ તેના લુકમાં બોલ્ડનેસનો સ્પર્શ ઉમેરી રહ્યો છે.

આ સાથે રિયાએ પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. ન્યૂડ મેક-અપની(nude makeup) સાથે હાથમાં બંગડીઓ અને કાનમાં મોટી બુટ્ટી પહેરેલી હતી. 

આ તસવીરોમાં, અભિનેત્રી હાઈ થાઈ સ્લિપ સાડીમાં તેના ટોન્ડ પગને ફ્લોન્ટ(toned legs) કરતી જોવા મળી હતી. જે બાદ લોકો ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે.

રિયા ચક્રવર્તીની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે વાયરલ(viral) થઇ ગઈ હતી. જે બાદ એક્ટ્રેસનો બોલ્ડ અવતાર જોઈને લોકો દંગ રહી ગયા હતા.

જો કે આ તસવીરો જોયા બાદ ફરી એકવાર સુશાંત સિંહ રાજપૂતના ફેન્સનો ગુસ્સો ઉકળવા લાગ્યો હતો. આ તસવીરો જોયા બાદ સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ(Sushant singh rajput fans) અભિનેત્રીને ખરાબ રીતે ટ્રોલ કરતા જોવા મળ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : દિવાળી પાર્ટીમાં ભૂમિ પેડનેકરે લગાવ્યો દેસી લૂક માં બોલ્ડનેસ નો તડકો-તસવીરો થઇ વાયરલ-જુઓ ફોટોગ્રાફ્સ

Amitabh Bachchan: 43 વર્ષ જૂની એક ભૂલ, આજે પણ ભોગવી રહ્યા છે અમિતાભ બચ્ચન, ‘કુલી’ ના સેટ પર થયેલી ઘટના બાદ બિગ બી થયા હતા આ બીમારી ના શિકાર
Munmun Dutta: એરપોર્ટ પર મુનમુન દત્તા એ તેની માતા સાથે કર્યું એવું વર્તન કે લોકો કરી રહ્યા છે તારક મહેતા ની બબીતાજી ના વખાણ
Aamir Khan: આમિર ખાન એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક અભિનેતાઓની નીતિ પર ઉઠાવ્યા સવાલ, નિર્માતાઓને આપી આવી સલાહ
YRKKH Armaan Poddar: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ નો અરમાન રિયલ લાઈફ માં બન્યો પિતા, રોહિત અને શીના ના ઘરે થયું નાના મહેમાન નું આગમન
Exit mobile version