Site icon News Continuous Bureau | Mumbai

રિયા ચક્રવર્તી બની મોસ્ટ ડિઝારેબલ વુમન; મળ્યો ઍવૉર્ડ; જાણો વિગત….

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૮ જૂન, ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

રિયા ચક્રવર્તી ભલે ઍક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પ્રકરણમાં વગોવાઈ ગઈ હોય, પરંતુ તેનું પી.આર. અને મીડિયા મૅનેજમેન્ટ અત્યારે સરસ ચાલી રહ્યું છે. વાત એમ છે કે રિયા ચક્રવર્તીને ‘ટાઇમ્સ’એ ૨૦૨૦ની મોસ્ટ ડિઝારેબલ વુમનમાં ટૉપનું સ્થાન આપ્યું છે.આ યાદીમાં ઍડલાઇન કેસ્ટી બીજા નંબરે, ત્રીજા નંબરે દિશા પટણી, ચોથા નંબરે કિયારા અડવાણી, પાંચમાં નંબર પર દીપિકા પાદુકોણ છે. ગયા વર્ષે દિશા પટણી આ યાદીમાં પ્રથમ નંબરે હતી. જ્યારે કેટરિના કૈફ, જેક્લીન ફર્નાન્ડીઝ, અનુપ્રિયા ગોએન્કા, રૂહી સિંઘ અને અવિત્રી ચૌધરી છઠ્ઠા, સાતમા, આઠમા, નવમા અને દસમા ક્રમે છે. આ બધાને પછાડી રિયા ચક્રવર્તી આગળ નીકળી ગઈ. રિયા સુશાંત કેસમાં આરોપી માનવામાં આવી હતી. આ કેસમાં રિયાની NCB દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી.

રિયા ચક્રવર્તીએ સારા અલી ખાનને બરાબર ફસાવી, હવે ડ્રગ્સ કેસમાં લાંબી થઈ જશે; જાણો વિગત

ફિલ્મો વિશે વાત કરીએ તો રિયા ચક્રવર્તી ટૂંક સમયમાં ફિલ્મ ‘ચેહરે’ માં જોવા મળશે. ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં છે.

Tiger Shroff Firing Case MCOCA હવે જામીન ભૂલી જાવ! ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસે લગાવ્યો સૌથી ખતરનાક ‘મકોકા’ કાયદો; આરોપીઓની જિંદગી હવે જેલમાં જ વિતશે?
CID Producer BP Singh Passes Away ટીવી જગતને મોટો આંચકો, પ્રખ્યાત શો ‘CID’ ના નિર્માતા બીપી સિંહનું ૭૭ વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
Imran Khan Interim Relief ઈમરાન ખાનને હાઈકોર્ટમાંથી વચગાળાનું સંરક્ષણ; ઓસીઆઈ કાર્ડ અને વિઝા કેન્સલેશન સામેની અરજી પર આ તારીખ થશે વિસ્તૃત સુનાવણી
Shraddha Kapoor Eetha Trailer Release શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઈઠા’ની ટ્રેલર રિલીઝ ડેટ આવી સામે, વિઠાબાઈની બાયોપિકને લઈને દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ
Exit mobile version