Site icon News Continuous Bureau | Mumbai

Riddhima kapoor: રણબીર અને આલિયા ની પુત્રી વિશે રીધ્ધીમા એ કહી આવી વાત, ફોઈ ને આ નામ થી બોલાવે છે રાહા કપૂર

Riddhima kapoor: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ની દીકરી રાહા કપૂર લોકપ્રિય સ્ટારકિડ છે હવે રણબીર ની બહેન રીધ્ધીમા એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન રાહા વિશે વાત કરી હતી આ સાથે તેને એ પણ જણાવ્યું કે રાહા તેને કયા નામથી બોલાવે છે.

riddhima kapoor reveals what ranbir and alia daughter raha calls her

riddhima kapoor reveals what ranbir and alia daughter raha calls her

News Continuous Bureau | Mumbai

Riddhima kapoor: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ની દીકરી રાહા કપૂર લોકપ્રિય સ્ટારકિડ છે. રાહા તેની ક્યુટનેસ થી લોકો નું દિલ જીતી લે છે. હવે રણબીર કપૂર ની બહેન રીધ્ધીમા કપૂરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન રાહા વિશે વાત કરી હતી આ સાથે તેને એ પણ જણાવ્યું કે રાહા તેને ક્યા નામથી બોલાવે છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sara ali khan: જાણો એક એર હોસ્ટેસ એ સારા અલી ખાન સાથે એવું તે શું કર્યું કે ગુસ્સે થઇ ગઈ અભિનેત્રી

રીધ્ધીમા કપૂરે રાહા વિશે કહી આ વાત 

રીધ્ધીમા એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન રાહા વિશે વાત કરતા જણાવ્યું કે, ‘રાહા સ્ટ્રોબેરી જેવી છે. તેને ખાવાનું મન થાય છે. તેણી ખૂબ જ સુંદર છે. હું દિલ્હીમાં રહું છું તેથી અમે વારંવાર ફેસટાઇમ કરીએ છીએ. તેને મારો કૂતરો બહુ ગમે છે. તે કૂતરાનું નામ કિલિયન છે. પરંતુ બિચારી તેને કિલિયન કહી શકતી નથી, તેથી જ્યારે તે તેને કિલી બૂ, કિલિયમ, બૂ કિલિયમ કહે છે ત્યારે તે ખૂબ જ સુંદર લાગે છે. તે મને ફોઈ નહીં પણ ‘બૂ’ કહે છે. 


રીધ્ધીમા એ આગળ જણાવ્યું કે,’ રાહા ને રણબીર અને આલિયા ના શ્રેષ્ઠ ફીચર્સ મળ્યા છે.ક્યારેક તે મારી દીકરી સમારા જેવી લાગે છે.રાહા થોડી આલિયા જેવી લાગે છે અને ઘણી વાર મારા પિતા જેવી. તે ખૂબ જ સુંદર અને સરસ છોકરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Riteish Deshmukh CM Son Tag Riteish Deshmukh CM Son Tag Lock Upp 2 ‘મુખ્યમંત્રીના પુત્ર’ નું ટેગ હટાવવામાં ૨૩ વર્ષ લાગ્યા, ‘લોક અપ ૨’ ના સેટ પર ભાવુક થયા રિતેશ દેશમુખ, કરિયરના સંઘર્ષ પર મોટો ખુલાસો
Dhamaal 4 Advance Booking અજય દેવગનની ‘ધમાલ 4’ ની એડવાન્સ બુકિંગ શરૂ, જાણો રિલીઝ પહેલાં જ ફિલ્મ કેટલા કરોડ કમાઈ ગઈ!
Shailesh Lodha Daughter Wedding શૈલેષ લોઢાની પુત્રીના ભવ્ય લગ્ન, સીએમથી લઈને અનેક VIP સિતારાઓ પહોંચ્યા, પણ ક્યાં ગાયબ રહી ‘તારક મહેતા’ની ટીમ?
Urvashi Dholakia Son Car Accident મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઉર્વશી ધોળકિયાના પુત્રની કાર પર પડ્યું ઝાડ, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version