Site icon News Continuous Bureau | Mumbai

ટીવી અભિનેત્રી રિધિમા પંડિતએ ઘરમાં જ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જોતજોતામાં તસીવીરો સોશિયલ મીડિયા પર થઇ વાયરલ

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 19 એપ્રિલ 2021.

Join Our WhatsApp Channel

સોમવાર.

ટીવીની મશહૂર અભિનેત્રી રિધિમા પંડિત તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં છે. તેની તાજેતરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. 

જણાવી દઈએ કે, રિધિમા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને અહીં તેની નવીનતમ તસવીરો શેર કરતી રહે છે.

તાજેતરમાં, રિધિમાએ તેના કેટલાક બોલ્ડ ફોટાઓ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.  જેમા તેણે બ્લેક સ્વિમસૂટ પહેર્યું છે. આ તસ્વીરોમાં રિધિમા બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે

જોકે, આ પહેલીવાર નથી જ્યારે રિધિમા પંડિતે તેની બોલ્ડ તસવીરો શેર કરી છે, તે પહેલાં પણ તે ઘણી વખત પોતાના બોલ્ડ ફોટા શેર કરીને હેડલાઇન્સ રહી ચુકી છે. 

બહુ હમારી રજનીકાંત, ખતરો કે ખિલાડી, ધ ડ્રામા કંપની જેવી ઘણી ટીવી સિરિયલોમાં કામ કરીને રિધિમા પંડિત ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ થઇ છે.

Salman Khan health rumours સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે સલમાન ખાનનો મોટો ખુલાસો, કહ્યું ‘મેં ૧૬ કિલો વજન ઘટાડ્યું છે’
Rashami Desai લાઇમલાઇટથી દૂર શું કરી રહી છે અભિનેત્રી રશ્મિ દેસાઈ? યુટ્યુબ પોડકાસ્ટ અને ટૉક શો દ્વારા કરી રહી છે મોટી કમાણી
Shah Rukh Khan London look શાહરૂખ ખાનના વાયરલ લંડન લુકે મચાવી ધમાલ અપકમિંગ ફિલ્મ ‘કિંગ’ના ટ્રાન્સફોર્મેશનને લઈને અટકળો શરૂ
Education of popular TV actresses અભિનયની સાથે એજ્યુકેશનમાં પણ અવ્વલ છે આ ટીવી સ્ટાર્સ, જાણો તમારી ફેવરિટ TV સ્ટાર્સનું ક્વોલિફિકેશન
Exit mobile version