Site icon News Continuous Bureau | Mumbai

Rihanna: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં છવાઈ રિહાના, પોતાના પરફોર્મન્સથી સ્ટેજ પર આગ

Rihanna: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રિ વેડિંગ ફંકશન ની શરૂઆત થઇ ગઈ છે. આ ફંક્શન માં ઘણી મોટી હસ્તીઓ એ હાજરી આપી હતી. આ દરમિયાન પોપસ્ટાર રિહાના એ પોતાના પરફોર્મન્સ થી લોકો ને દંગ કરી દીધા હતા

rihanna set fire on stage by her performance at anant and radhika pre wedding function

rihanna set fire on stage by her performance at anant and radhika pre wedding function

News Continuous Bureau | Mumbai 

Rihanna: અનંત અને રાધિકા ના પ્રી-વેડિંગ ફંક્શન્સ 1 માર્ચથી ગુજરાતના જામનગરમાં શરૂ થઇ ગયા છે. અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન ની શરૂઆત કોકટેલ પાર્ટી થી થઇ હતી. આ પાર્ટી માં તમામ મહેમાનો અલગ-અલગ અંદાજમાં જોવા મળ્યા હતા.આ પાર્ટી માં પોપસ્ટાર રિહાના એ ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતું. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anant and Radhika: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં આવેલી રિહાના નો સમાન જોઈ લોકો નું ફરી ગયું માથું,સિંગરે પરફોર્મન્સ માટે વસૂલી અધધ રકમ

 

રિહાના નું પરફોર્મન્સ

સોશિયલ મીડિયા પર અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં પોપસ્ટાર રિહાના અનંત અને રાધિકા ને તેને આમંત્રણ આપવા માટે ધન્યવાદ કરી રહી છે. આ પહેલીવાર છે કે રિહાના ભારત માં પરફોર્મ કરી રહી છે.


આ ઉપરાંત રિહાના નો વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં રિહાના પોતાના પરફોર્મન્સ થી સ્ટેજ પર આગ લગાવતી જોવા મળે છે.


આ પરફોર્મન્સ દરમિયાન રિહાના લાઈટ ગ્રીન કલર ના શિમરી બોડીકોન ડ્રેસ માં જોવા મળી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Mumbai Rains મુંબઈમાં અનરાધાર વરસાદ અમિતાભ બચ્ચન અને અજય દેવગણના બંગલાઓમાં ભરાયા પાણી
Rajinikanth Jailer 2 Release Date સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર ૨’ ની સત્તાવાર રીલીઝ ડેટ જાહેર, બોક્સ ઓફિસ પર ફરી સર્જાશે નવો ઈતિહાસ?
Smriti Irani KSBKBT 2 Leap ટેલિવિઝનના સૌથી મોટા શો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી ૨’ માં ૧૦ વર્ષનો મોટો લીપ, સ્મૃતિ ઈરાનીએ ખોલ્યા રહસ્યો
HrithikSussanne Alimony Rumors શું સુઝૈન ખાને રિતિક રોશન પાસેથી 400 કરોડની એલીમની માંગી હતી? બહેન ફરાહ ખાને તોડી ચુપ્પી
Exit mobile version