Site icon News Continuous Bureau | Mumbai

Riteish deshmukh genelia d souza: અયોધ્યા પહોંચ્યો રિતેશ દેશમુખ, પરિવાર સાથે કર્યા ભગવાન રામલલ્લા ના દર્શન, તસવીર શેર કરી કહી આવી વાત

Riteish deshmukh genelia d souza: રિતેશ દેશમુખ તેની પત્ની જેનેલિયા અને બાળકો સાથે અયોધ્યા પહોંચ્યો હતો અહીં તેને ભગવાન રામ ના દર્શન પણ કર્યા હતા જેની તસવીરો અભિનેતાએ તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.

riteish deshmukh genelia d souza visit ayodhya ram mandir along with sons

riteish deshmukh genelia d souza visit ayodhya ram mandir along with sons

News Continuous Bureau | Mumbai

Riteish deshmukh genelia d souza: જ્યારથી પીએમ નરેન્દ્ર મોદી એ અયોધ્યા માં રામ લલ્લાની પ્રતિમાના અભિષેક સમારોહ કર્યો ત્યારથી અયોધ્યા માં ભક્તો ની ભીડ જોવા મળી રહી છે. જેમાં ઘણી પ્રખ્યાત હસ્તીઓ હજુ પણ રામ મંદિરના દર્શન કરવા જઈ રહી છે, હવે બોલિવૂડના લોકપ્રિય કપલ રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનેલિયા દેશમુખ પણ તેમના પુત્રો રિયાન અને રાહિલ સાથે રામ લલ્લા ના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા હતા. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Pankaj tripathi: પંકજ ત્રિપાઠી પર તૂટ્યો દુઃખો નો પહાડ, માર્ગ અકસ્માતમાં થયું પરિવાર ના આ સદસ્ય નું નિધન, જાણો વિગત

રિતેશ દેશમુખે પરિવાર સાથે કર્યા રામ લલ્લા ના દર્શન 

રિતેશ દેશમુખે તેના સોશિયલ મીડિયા પર જેનેલિયા દેશમુખને ટેગ કરીને એક ફોટો શેર કર્યો છે જેમાં તે અયોધ્યાના રામ મંદિરમાં પરિવાર સાથે રામ લલ્લા ના આશીર્વાદ લેતા જોવા મળે છે. આ તસવીરો શેર કરતા રિતેશ દેશમુખે લખ્યું, ‘મંત્ર થી ઉપર છે તમારું નામ… જય શ્રી રામ!!! #રામલલાના ભવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી!! #RamMandirYodhya’


તમને જણાવી દઈએ કે રિતેશ દેશમુખ અને જેનેલિયા એ રામ લલ્લા ની પૂજા કર્યા બાદ મંદિરના પૂજારી ને પણ મળ્યા હતા જેમણે ડ કપલને રામનામી અને ચંદન પ્રસાદ પણ આપ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

The Dirty Picture 2 Cast ‘ધ ડર્ટી પિક્ચર ૨’ ની સત્તાવાર જાહેરાત તમન્ના ભાટિયા કે તૃપ્તિ ડિમરી કોણ બનશે નવી લીડ એક્ટ્રેસ?
Raaka Movie Cast શું અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની ‘રાકા’ માં મૃણાલ ઠાકુર નહીં હોય? અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
Tumbbad 2 Sohum Shah શું વિષ્ણુના પુત્રની નવી કહાણી રૂંપી દેશે? ‘તુમ્બાડ ૨’ માટે સોહમ શાહે આપ્યા ચોંકાવનારા સંકેત જાણો આ વખતે શું નવું જોવા મળશે
Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
Exit mobile version