Site icon News Continuous Bureau | Mumbai

Rocky aur rani kii prem Kahaani રણવીર-આલિયા ને લાગ્યો આંચકો, તમિલરોકર્સ સહિત આ વેબસાઈટ પર લીક થઇ રોકી ઔર રાની કી પ્રેમ કહાની

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના નિર્માતાઓને ઝટકો લાગ્યો છે. તમિલ રોકર્સ જેવી વેબસાઈટ પર આ ફિલ્મ HD ક્વોલિટીમાં લીક થઈ છે.

Rocky aur rani kii prem Kahaani leaked alia bhatt ranveer singh movie

Rocky aur rani kii prem Kahaani leaked alia bhatt ranveer singh movie

News Continuous Bureau | Mumbai

Rocky aur rani kii prem Kahaani : બોલિવૂડ સ્ટાર એક્ટર રણવીર સિંહ અને આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની ગઈકાલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. જ્યારથી આ ફિલ્મનું ટ્રેલર બહાર આવ્યું છે ત્યારથી આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. હવે રિલીઝ સાથે, ફિલ્મ દરેક જગ્યાએ છવાયેલી છે. દરમિયાન, રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મરોકી ઔર રાની કી પ્રેમ કહાની ને લઈને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ એચડી ક્વોલિટીમાં ઇન્ટરનેટ પર લીક થઈ છે.

Join Our WhatsApp Channel

રોકી ઔર રાની કી પ્રેમ કહાની થઇ ઈન્ટરનેટ પર લીક

તમને જણાવી દઈએ કે આ વર્ષે બોલિવૂડની ઘણી મોટી ફિલ્મો લીક થઈ છે. આ યાદીમાં શાહરૂખ ખાનના ‘પઠાણ’ નું નામ પણ સામેલ છે. જ્યાં લીક થવાને કારણે ઘણી ફિલ્મોને અસર થઈ હતી, તો બીજી તરફ કેટલીક ફિલ્મો પર તેની અસર જોવા મળી નથી. આ વખતે આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની ના મેકર્સને આંચકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ Filmywap, Tamilrockers જેવી વેબસાઇટ્સ પર HD ક્વૉલિટીમાં મફતમાં ઉપલબ્ધ છે. હવે જોવાનું એ રહે છે કે લીકની આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફિલ્મ પર શું અસર પડે છે.

આ સમાચાર પણ વાંચો : Asit Modi : અસિત મોદી-જેનિફર મિસ્ત્રી કેસમાં અભિનેતા ગુરુચરણ એ પલટી બાજી, સાક્ષી ને પ્રભાવિત કરવા મેકર્સે રાતોરાત કર્યું આ કામ

રોકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્મ ને મળી રહ્યો છે સારો પ્રતિસાદ

જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની ને અત્યાર સુધી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મમાં આલિયા-રણવીર ઉપરાંત ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન પણ જોવા મળશે. બધાએ જબરદસ્ત એક્ટિંગ કરી છે. આવી સ્થિતિમાં લોકોનું માનવું છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થશે. લોકો રણવીર સિંહ અને આલિયા ભટ્ટની જોડીને ખૂબ પસંદ કરે છે. અગાઉ બંને ‘ગલી બોય’ માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version