Site icon

Rohit bal death: બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માં શોક ની લહેર,ફેશન ડિઝાઈનર રોહિત બાલ નું થયું નિધન

Rohit bal death: બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માંથી માઠા સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડના જાણીતા ફેશન ડિઝાઈનર રોહિત બાલ નું નિધન થયું છે.

rohit bal india popular fashion designers dies at 63

rohit bal india popular fashion designers dies at 63

News Continuous Bureau | Mumbai

Rohit bal death: બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માંથી માઠા સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડના જાણીતા ફેશન ડિઝાઈનર રોહિત બાલ નું નિધન થયું છે.તેમણે 63 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.રોહિત ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના સ્થાપક સભ્ય હતા. બોલિવૂડ હસ્તીઓએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Salman khan threat: સલમાન ખાન ને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, આ વખતે કરી અધધ આટલા કરોડની ખંડણી ની માંગણી

રોહિત બાલ નું થયું નિધન 

રોહિત બાલ ને ગયા વર્ષે ડિસેમ્બરમાં હૃદય સંબંધી સમસ્યાઓના કારણે ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.


રોહિત બાલ ફેશન ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો હતો. તે પોતાની અનોખી ડિઝાઈન માટે જાણીતો હતો. રોહિતે  વર્ષ 1986 માં તેની કારકિર્દી શરૂ કરી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Vijay Hyderabad Reception: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન; ભીડને રોકવા માટે કપલે કર્યો આવો નિર્ણય, સુરક્ષા વ્યવસ્થા કરાઈ સખત
Rashmika Vijay New Video: લગ્નના ૩ જ દિવસમાં રશ્મિકા-વિજય વચ્ચે તિરાડ? ‘અમે એકબીજા માટે નથી બન્યા’ – વીડિયો વાયરલ થતા ચાહકોમાં ફફડાટ; જાણો શું છે હકીકત
Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Exit mobile version