Site icon News Continuous Bureau | Mumbai

Rohit Purohit: યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ના અરમાન એટલે રોહિત પુરોહિત રિયલ લાઈફમાં બનશે પિતા, પત્ની શીના ની આ રીતે લઇ રહ્યો છે સંભાળ

Rohit Purohit: શીના બજાજે ખુલાસો કર્યો કે રોહિત શૂટિંગ બાદ પણ તેનું ધ્યાન રાખે છે, દવાઓ આપે છે અને થાકે છતાં મદદ કરે છે

Rohit Purohit Cares for Pregnant Wife Sheena Bajaj Amid Busy Shooting Schedule

Rohit Purohit Cares for Pregnant Wife Sheena Bajaj Amid Busy Shooting Schedule

News Continuous Bureau | Mumbai

Rohit Purohit: સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ (Yeh Rishta Kya Kehlata Hai)માં અરમાનનું પાત્ર ભજવી રહેલા રોહિત પુરોહિત (Rohit Purohit) માત્ર સ્ક્રીન પર જ નહીં, પણ રિયલ લાઈફમાં પણ એક જવાબદાર પતિ તરીકે જોવા મળી રહ્યો છે. રોહિતની પત્ની અને અભિનેત્રી શીના બજાજ (Sheena Bajaj) હાલ ગર્ભાવસ્થામાં છે અને રોહિત તેનું ખૂબ જ ધ્યાન રાખી રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : War 2: ‘વોર 2’ રિલીઝ પહેલા જુનિયર એનટીઆર એ ઋતિક રોશન ને આપી મજેદાર ચેલેન્જ, સોશિયલ મીડિયા પર છેડાઇ જંગ

શીના બજાજે કહ્યું – “પ્રેગ્નન્સી ખૂબ જ ખુશી અને થાક લાવતી અનુભૂતિ છે”

એક મીડિયા હાઉસ સાથે ની વાતચીતમાં શીનાએ જણાવ્યું કે “પ્રેગ્નન્સી દરમિયાન રોજ ઇન્જેક્શન, થાક અને ભાવનાત્મક ફેરફારો હોય છે. છતાં રોહિત શૂટિંગથી થાકી જાય પછી પણ ઘરે આવીને મારા હાથ-પગ દબાવે છે, દવાઓ આપે છે અને મારી સંભાળ રાખે છે.”


રોહિત અને શીનાએ લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા. હવે 6 વર્ષ પછી તેઓ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. શીના પણ એક જાણીતી અભિનેત્રી છે, જેમણે બાળ કલાકાર તરીકે કરિયર શરૂ કર્યું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version