Ronit roy: રોનિત રોય ના હાથે મરતા મરતા બચ્યો ડિલિવરી બોય, અભિનેતા એ પોસ્ટ માં કરી સ્વીગી ની આકરી ટીકા, જાણો શું છે સમગ્ર મામલો

Ronit roy: રોનિત રોયે તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેને જણાવ્યું કે કેવી રીતે એક ડિલીવરી બોય તેના હાથે મરતા મરતા બચ્યો.

ronit roy angry on food delivery app shared post

ronit roy angry on food delivery app shared post

News Continuous Bureau | Mumbai 

Ronit roy: રોનિત રોય પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે અવારનવાર પોતાના ફોટા અને વિડીયો શેર કરતો રહે છે. આ વખતે રોનિત રોયે તેનો ફોટો કે વિડીયો નથી એક પોસ્ટ શેર કરી છે જેમાં તેને સ્વીગી પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું કે કેવી રીતે એક ડિલિવરી બોય તેના હાથે મરતા મરતા બચી ગયો. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Agastya nanda: અગસ્ત્ય નંદા આ બીમારી થી છે પરેશાન, વારસામાં મળ્યો છે તેને આ ડિસીઝ, અભિનેતા એ પોતે કર્યો ખુલાસો

 

રોનિત રોય ની પોસ્ટ 

રોનિત રોયે તેના સોશિયલ મીડિયા પર ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ અને ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી પર પોતાનો ગુસ્સો ઠાલવતા એક પોસ્ટ શેર કરી છે જેમાં તેને લખ્યું છે કે “સ્વિગી, મેં તમારા એક રાઇડરને લગભગ મારી નાખ્યો હોત. તેઓને સ્વાભાવિક રીતે ડ્રાઇવિંગના કેટલાક પાઠોની જરૂર છે. તે નાના ઇલેક્ટ્રિક મોપેડ ચલાવવાનો અર્થ એ નથી કે આવતા ટ્રાફિકની ખોટી બાજુએ સવારી કરવી.પરંતુ મુદ્દો એ છે કે શું તમે તેમના જીવનની પણ ચિંતા કરો છો? અથવા આ બધું માત્ર એક ધંધો છે” 


રોનિત રોય ની પોસ્ટનો જવાબ આપતા સ્વિગીએ લખ્યું, ‘અમે અપેક્ષા રાખીએ છીએ કે અમારા ડિલિવરી પાર્ટનર્સ ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરે અને આને ધ્યાનમાં લેવામાં આવશે. જો આ બાબતે જરૂરી કાર્યવાહી માટે અન્ય કોઈ માહિતી ઉપલબ્ધ હોય, તો કૃપા કરીને શેર કરો.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Kumar Sanu : કુમાર સાનુ આરપારના મૂડમાં! એક્સ વાઈફ રીતા ભટ્ટાચાર્યને ફટકારી લીગલ નોટિસ, બદનક્ષી બદલ માંગી અધધ આટલી રકમ
Dhurandhar’ Success: ધુરંધર હિટ રહેતા અક્ષય ખન્ના ગદગદ: ‘રહેમાન ડકૈત’ના રોલને મળેલા પ્રેમ બદલ એક્ટરે વ્યક્ત કરી ખુશી, જાણો શું કહ્યું?
The Great Indian Kapil Show Season 4 Teaser: કપિલના મંચ પર ‘દેશી ગર્લ’નો દબદબો! ચોથી સીઝનના પહેલા જ એપિસોડમાં પ્રિયંકા ચોપરા કરશે ધમાલ, જુઓ વાયરલ ઝલક
Ikkis: ધર્મેન્દ્રના ફેન્સ માટે માઠા સમાચાર: ‘ઇક્કીસ’ની રિલીઝ ડેટ લંબાવાઈ, જાણો મેકર્સે કેમ લેવો પડ્યો આ મોટો નિર્ણય?
Exit mobile version